વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
તારીખ 17/2/26ના રોજ રાજકોટ બોટાદ સરહદ પર થયેલ અકસ્માતમાં સેવામાં તાત્કાલિક પહોંચી ગાયલ થયેલ વ્યક્તિયો ને 108 ને કોલ કરી હોસ્પિટલ પહોંચાડી અને જરૂર પડતા બ્લડડોનેશન કરી હરીભગત એવા રાજકોટજિલ્લા માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ પરાગભાઈગોહિલ એ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
‘નશામુક્ત ભારત અભિયાન ’ દ્વારા જનતાને ને સંદેશો આપનારા પાટણ ના સિનિયર પંચાયત ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ ની કામગીરી કામગીરી ગુજરાત સરકાર દ્વારા બિરદાવા માં આવી
જૂનાગઢ PHC ભંડુરી, તા. માળિયા (હાટીના), જિલ્લો. જૂનાગઢ માં ફરજ બજાવતા પંચાયત ફાર્માસિસ્ટ શ્રી ભાવેશ ભાઈ ચાવડા દ્વારા શિવરાત્રી ના મેળા (જૂનાગઢ )માં પોતાની ફરજ દરમિયાન મેડિકલ ડ્યૂટી માં દર્દીઓને યોગ્ય સારવાર સાથે સેવા નું કામ ખુબ સારી રીતે પૂર્ણ કર્યું
મહાદેવ હર ❤️
તારીખ 18/02/26 ના રોજ પ્રાર્થના બ્લડ બેન્ક દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં હિતેશ કુમાર બારીયા ફાર્માસિસ્ટ, પ્રા.આ.કેન્દ્ર -ચેખલા, અમદાવાદ દ્વાર 61 મી વાર બ્લડ ડોનેટ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂર્ણ પાડ્યું
જીગ્નેશભાઈ કાછડીયા, ફાર્માસિસ્ટ ઓરના(પ્રા.આ.કેન્દ્ર ),તાલુકો -કામરેજ, સુરત દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાતી શારીરિક કસોટી માં ઈમરજન્સી મેડિકલ ટીમ માં ફાર્માસિસ્ટ તરીકે ડ્યુટી ખુબ સારી રીતે કરવામાં આવી (SRP વાવ જૂથ 11 સુરત માં કરવામાં આવેલ છે)
લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ