ગુજરાત ના સંઘર્ષશીલ યુવાનાયક
આમ આદમી પાર્ટી ના ગુજરાત ના પ્રદેશ મહામંત્રી "શ્રી મનોજ ભાઇ સોરઠીયા"
ના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ..
એડવોકેટ ટીડી દેવરિયા
પ્રમુખ શ્રી આદમી પાર્ટી પૂર્વ કચ્છ
@itsKajolD @DisneyPlusHS Dear Kajol ji, You are a talented actress and only those who are talented come forward, so don't worry about your talented opponent, go ahead.
બીપોરજોય વાવાઝોડા મા અસરગ્રસ્તો ની મુલાકાત તેમજ થયેલ નુકશાન અંગે સરકાર સુધી વાત પહોંચાડવા માટે તેમજ કચ્છના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ પ્રમુખ લોકલાડીલા નેતા ઇસુદાન ભાઈ ગઢવી નું પૂર્વ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ગાંધીધામમાં હાર્દિક સ્વાગત છે 💐