#1900GradePay_GSRTC GSRTC નિગમ એક એવુ નિગમ છે જે ગુજરાત સરકાર ના નાણાભંડોર મા વધારો કરે છે બિજા ક્યા એકમો એવા છે જે GSRTC જેટલુ નાણા ભંડોર એકઠુ કરે છે જવાબ આપો??
દર મહિને કરોડો રુપીયા સરકાર ને કમાણી કરી આપતુ એ અમારુ GSRTC નિગમ છે
તો પણ આટલો અન્યાય શા માટે ????@PMOIndiaModi