#HealthStrike_gujrat we working for maleriya,corona, birdflue, maternal and infront death and all heath activities at last village of last house of gujarat. Pls give 2800 gread to ur health army and corona worriours.@crpatilmp#WeWantGradePay_Health_gujarat
100 બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તમે 05 શિક્ષક રાખો એને 2400/2800/4200 ગ્રેડપે આપી શકો છો તો 5000 ની વસ્તી એ લોકો ના આરોગ્ય નું ઘ્યાન રાખવા વાળા 1 ભાઈ અને 1 બહેન ને માત્ર 1900 ગ્રેડ પે કેમ ?
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય
કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.
@Nitinbhai_Patel@CMOGuj
@narendramodi@AmitShah sir, gove done very good work to restrict corona, given respectable greadpay to enthusiast and more efficient to ur qvalified health army. They are given all health activities at last village of last house. @Nitinbhai_Patel#WeWantGradePay_Health_gujarat