@CMOGuj@vijayrupanibjp એટલ��� આ લૉન કોઈ નાના માણસ ને કાયદેસર કે જેને જરૂરિયાત છે તેને મળે એવુ આ સરકાર પાસે વિનંતી અને સરકાર પોતે જ કહેલું છે કે કોઈ પણ જામીન વગર તો પછી આટલા બધા ડોક્યુમેન્ટ સા માટે માંગે છે અને સાક્ષી ના પણ આટલા પુરાવા સાહેબ કૈક વિચારો તેવી વિનંતી
@CMOGuj@vijayrupanibjp જો નાના માણસો માં કોઈ સાક્ષી જ ન રહે તો એને લૉન કોઈ આપે નહી અને બીજી વાત કે સાક્ષી ના ડોક્યુમેન્ટ માંગ્યા એટલે જો લૉન લેનાર માણસ ભરવામ���ં વેલો મોડો થાય તો બેન્ક સાક્ષી ને પકડે આવો તે વળી કેવો નિર્ણય કોઈ સમજાવશો ??? ભાઈ
@CMOGuj@vijayrupanibjp હજુ સુધી કોઈ ફોર્મ વિતરણ થયું નથી અહીંયા મોરબી માં માણસો દોડા દોડી કરે છે અને બીજી વાત જે કોઈ પુરાવા માંગ્યા વગર લોન આપવાની હતી પણ ઢગલા બંધ પુરાવા માંગ���યા છે અને હા તેમાં 2 સાક્ષી ને પણ એડ કરવા ના છે જેના પણ બધા જ ડોક્યુમેન્ટ માંગ્યા છે હવે વિચારો કે નાના માણસો માં સાક્ષી કોણ રે
I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android :
https://t.co/TMFo3UnItu
iOS :
https://t.co/ldt2ASjSJt