03 Days Professional Development Programme organized for all RRU Administrative Staff on 8-10 June 2021 at @RakshaUni . The esteem speakers had shared great knowledge among participants. @toppsoni had shared knowledge about office work Upgradation Through IT Tech/Apps
#training
ગુજરાત સરકારના હેલ્થ વિભાગે જાહેર કરેલા ઠરાવ મુજબ વડોદરાની મોરારજી દેસાઈ ઈન્સ્ટિટ્યુટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સમાંથી BNYSની ડીગ્રી મેળવનારા લોકો ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન બોર્ડમાંથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. @Nitinbhai_Patel#Ayurveda#yoga