@UJJAVALSHAH2 Yes but many surnames among Gujarati Lohanas come from villages or areas in Gujarat where they settled. Majethi is in Saurashtra. The Majethias of Punjab you mention are Jats.
@RajasthanScion Modern Gujarati and Rajasthani are descendants of Old Marugurjar Prakrit. Within this, Saurashtra and North Gujarat retain dialects and culture closer to Rajasthan. Modern Gujarati was standardised and sanskritised in the 1800s. Modern Rajasthani should be recognised.
@Balaganpathi Ji, in certain Hindu communities of Gujarat and Rajasthan and more commonly in South India, cross-cousin marriage possibly predates the Abrahamic arrival. Same for non-veg consumption. Should both be strictly avoided now and these old practises changed?
@abh1shekmeena@GujaratHistory Tod describes Mers as being distinct to Meenas and the name is a short form of Merat. British authors confused these Merats with Mers of Saurashtra. The Khyats describe Merats as animistic tribes that ate beef and disrespected Brahmins subdued by Rathores - brought into Hinduism
6) ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર પાછળ રહી ગયું છે એમાં તો સરકારનો વાંક છે, છતાં ભારત સ્તરએ સૌરાષ્ટ્ર હજી પણ સમૃદ્ધ ગણાતું હોઈ તો એની પાછળ કેવળ દીર્ઘદ્રષ્ટિવાડા રજાઓનો હાથ છે.
1) તથ્યોથી વાત ઘણી દૂર છે.
Urban-Rural Integration in Regional Development: A Case Study of Saurashtra, India, 1800–1960 નામની પુસ્તકમાં Howard Spodek તથ્યો અને આંકડા સાથે સમજાવે છે કે અટલા અલગ રાજ્યો હોવાથી સૌરાષ્ટ્રને કઈ રીતે ફાયદો થયો હતો.
બેનની વાત કદાચ તથ્યોની નજીક હોઈ શકે, પણ ભાષાપ્રયોગ વધુ સંયમિત અને સારો થઈ શક્યો હોત.
૧) નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની સરખામણી અન્ય રજવાડાંઓ સાથે કરવી જરાય યોગ્ય નથી.
૨) આજે જ્યારે ૩૦૦ વારની વડીલોપાર્જિત જમીન માટે પણ ભાઈઓ-વંશજો અંદરોઅંદર બાખડી મરતા હોય, ત્યારે અખંડ રાષ્ટ્ર માટે આખેઆખાં રાજ્ય અને પાદર અર્પણ કરી દેનારા રાજવીઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
૩) આજે રાજાશાહી નથી અને લોકશાહી છે એ વાત સાચી, પરંતુ એ રાજવીઓની સમજણ, ત્યાગ અને દૂરંદેશી વિના અખંડ અને સ્વતંત્ર ભારતનું નિર્માણ શક્ય જ નહોતું."
5) આને લીધે શહેરીકરણની દ્રષ્ટિથી સૌરાષ્ટ આખા ભારતમાં આગળ હતું - 40% માણસો શહેરમાં રહેતા હતા જ્યારે ભારતમાં સરેરાશ 10% માણસો શહેરમાં વસતા હતા. મહાગુજરાત પછી સૌરાષ્ટ્રને સરકાર અને ભારતની સમાજવાદી નીતિ ને લીધે ધીરે ધીરે ઉદ્યોગનો નાશ થયોએ અલગ વાત છે
@GujaratHistory મેરમાં ગોહિલ શાખા નથી.
મુઘલ સત્તા જતા પછી પોરબંદરના જેઠવાએ એનું જૂનું રાજ પાછું લીધું ત્યારે મેરને ૪૦ ગામ નો ગરાસ મળ્યો હતો. સમય જતા ૧૬ ગામનો ગરાસ રહ્યો હતો ૧૯૪૭માં. આ સિવાય, જામનગર અને જુનાગઢ રાજમાં પણ ઘણા ગરાસના ગામો હતા - ગોરાણા, દાદર, કોઠડી વગેરે.
ધન્યવાદ
ISKON wouldn't be what it is,without theological art to promote itself,made mostly by british painters who became dasa's,while art-institutions in India failed at spiritual art.Once I was asked to make paintings for iskon &was told"it's not the krishna of prabhu pada"..the irony.