@deepakrajani123 આજે 23 તારીખ તો થઇ.... એક દિવસ ની વાર છે... હજી સુધી dv લિસ્ટ આવ્યું નથી... કોને બોલાવશે, કેટલાવાગે બોલાવશે..ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઇ જવાના છે... Dv નો નો વિગતવાર કાર્યક્રમ હજી સુધી જાહેર નથી થયો..
@toralkavi@tv13gujarati આજે 23 તારીખ તો થઇ.... એક દિવસ ની વાર છે... હજી સુધી dv લિસ્ટ આવ્યું નથી... કોને બોલાવશે, કેટલાવાગે બોલાવશે..ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઇ જવાના છે... Dv નો નો વિગતવાર કાર્યક્રમ હજી સુધી જાહેર નથી થયો..
#gpsc
પેહલા 400 માંથી 30 પ્રશ્નો માં ભૂલ આવતી ...
હવે 200 માંથી 35 પ્રશ્નો માં સુધારા આવે છે....અને દરેક પ્રશ્ન માટે 100rs આપવાના બોલો 😢
કેટલા રૂપિયા ભેગા થયા હશે????
આ જેટલા પણ પ્રશ્નો સુધર્યાં એના પૈસા પાછા આપશે??🤔