શ્રી અભય સોની,પોલીસ અધિક્ષક,પશ્ચિમ રેલવે વડોદરા સાહેબનાઓ દ્વારા આજરોજ પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા યુનિટ ખાતે ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
આજરોજ "આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ" નિમિત્તે પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા યુનિટના સુરત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ટ્રેનોમાં આવતા જતા પેસેન્જરો તેમજ વેન્ડરો અને રીક્ષા ડ્રાઇવરો તથા કુલીઓને નાર્કોટિક્સ એન્ડ ડ્રગ્સ અંગે વિગતવાર માહિતી આપી નાર્કોટિક્સથી થતા નુકસાન અંગે સમજ કરવામાં આવ્યા...
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
"તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ દરમ્યાન એક બિનવારસી લગેજ બેગ મળી આવેલ,જેમા સોના -ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત કુલ કિં. રૂ. ૨,૦૭,૩૭૦/-નો મુદ્દામાલ હોય,જે તેના મૂળ માલિકને શોધીને પરત સોંપતી ભરૂચ રેલવે પોલીસ (જીઆરપી)...
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
Project_MILAP અંતર્ગત ઘરેથી કોઈને જાણ કર્યા વિના મુંબઈ જઈ ફિલ્મોમાં કામ કરવાના ઈરાદાથી નીકળી આવેલ એક બાળકીનુ પરીવાર સાથે સુખદ મિલન કરાવતી ભરૂચ રેલવે પોલીસ-SHE TEAM (GRP)...
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
पश्चिम बंगाल में कमल खिल उठा है!
वर्ष 2026 के पश्चिम बंगाल विधानसभा चुनाव अविस्मरणीय रहेंगे। जनशक्ति की जीत हुई है और भाजपा के सुशासन की राजनीति को यहां के लोगों का भरपूर आशीर्वाद मिला है। इस ऐतिहासिक विजय के लिए बंगाल के अपने भाई-बहनों का हृदय से आभारी हूं।
जनता-जनार्दन ने भाजपा को अभूतपूर्व जनादेश दिया है। मैं उन्हें विश्वास दिलाता हूं कि हमारी पार्टी पश्चिम बंगाल के लोगों के सपनों और आकांक्षाओं को पूरा करने के लिए कोई कोर-कसर नहीं छोड़ेगी। हमारी डबल इंजन सरकार समाज के सभी वर्गों के लिए समान अवसर और सम्मान सुनिश्चित करेगी।
@BJP4Bengal
Which factor do Central Government employees need most for reasonable salary growth over the next 10 years after the 8th Central Pay Commission?
#8thpaycommission
Cast your vote and share your opinion 👇
NCJCM Minimum basic pay workout Sheet !!
NCJCM Minimum Basic Pay Workout Sheet for 8th CPC suggests ₹69,000 as minimum basic pay for Group C.
Fitment factor: 3.83 based on detailed expense calculation.Strong effort by Shri Shiva Gopal Mishra ji & NCJCM team
#8thpaycommission
આજરોજ શ્રી અભય સોની,પોલીસ અધિક્ષક,પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા સાહેબશ્રીનાઓ દ્વારા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન (જીઆરપી) નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ...
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
Champions!
Congratulations to the Indian team on winning the ICC Men’s T20 World Cup!
This remarkable triumph reflects exceptional skills, determination and teamwork. They have shown outstanding grit through the tournament.
This victory has filled every Indian heart with pride and joy.
Well done, Team India!
આજરોજ" International Women's Day " નિમિત્તે પશ્ચિમ રેલવે જીઆરપી વડોદરા યુનિટના પોલીસ સ્ટેશનો દ્વારા મહિલા મુસાફરોને તથા મહિલા પોલીસ કર્મચારીઓને મીઠાઈ તથા ભેટ આપી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી..
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન કિં.રૂ.૩૨,૯૯૯ /- ની મત્તાનો CEIR PORTALના આધારે રિકવર કરી તેના મૂળ માલિકને પરત સોંપતી ભરૂચ રેલવે પોલીસ (જીઆરપી).
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd
આજરોજ ભરૂચ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા વડીલોનું ઘર એવા વૃદ્ધાશ્રમ ખાતે હોળી- ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેમને મીઠાઈ વહેંચી તથા તેમને ભોજન કરાવવામાં આવ્યું..
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@SP_WR_Amd