અમદાવાદ: રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા પર રિક્ષાચાલકની દાદાગીરી, લેફ્ટ ફ્રી ટર્ન બ્લોક કરી સતત હોર્ન છતાં જીદ્દે ચડ્યો
રાણીપમાં ટ્રાફિક નિયમોના ધજાગરા: ડી-માર્ટ ચાર રસ્તા પર રિક્ષાવાળાએ ‘લેફ્ટ ટર્ન’ રોકી અન્ય વાહનચાલકોને હેરાન કર્યા
@PoliceAhmedabad
રથયાત્રા ૨૦૨૬ પૂર્વે હર્ષ સંઘવીએ સરસપુર (મોસાળ)ની મુલાકાત લીધી. સ્વામિનારાયણ મંદિર અને રણછોડરાય મંદિરના ભંડારા-ભજન કાર્યક્રમમાં હાજરી આપી ભક્તિભાવ વ્યક્ત કર્યો. સ્થાનિકો દ્વારા પાઘડી પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
#Rathyatra#Saraspur#HarshSanghavi#Ahmedabad
અમદાવાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં હિતેશ બારોટની મેયર તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે અંજુબેન શાહ ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી સંભાળશે.
આ ઉપરાંત, ..
#newsinside#gujarat#gujaratinews#news#latestnews#india@AmdavadAMC