જિલ્લામાં COVID-19 રસીકરણ માટે વેકશીનેશન ડ્રાઈવ,રાત્રી સભાઓ, સેમિનાર,મોબાઈલવેન દ્વાર વેકશીનેશન જેવા ��ુંબેશ સ્વરૂપે કરેલા કાર્યક્રમો અને આરોગ્ય કર્મચારીઓની અથાક મહેનતના કારણે ૩૪૩ગામોમાં ૧૦૦%વેકશીનેશન પૂર્ણ થઈ ચૂક્યું છે.
@CMOGuj @pkumarias @vmittra @mdnhmgujarat @collectorgirsom
Started Diabetis and Obesity reversal campaign in GirSomnath. Dr.Jagannath Dixit motivated the patients and doctors. This will be a step forward in the direction of #FitIndia under Aayushamn Bharat NCD campaign
@PMOIndia@CMOGuj@pkumarias@mdnhmgujarat@collectorgirsom
COVID-19 વેકશીનેસન જિલ્લામાં "રસીકરણ મહાઝૂંબેશ" તા. ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ આ મહાઝૂંબેશમાં બધા લોકો ઉત્સાહથી આગળ આવી વેકશીનેસન કરાવે, જેના માટે આવતીકાલે જિલ્લ���માં ૫૦૦૦૦ ડોઝ ઉપલબ્ધ છે જે સવારે ૦૮:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી મળશે.@CMOGuj @pkumarias @mdnhmgujarat @collectorgirsom
Till now 153 villages of the district, have achieved 100% vaccination (1st dose). With this almost 46% of the total villages are vaccine secure and the health team is working hard to cover remaining villages soon. @CMOGuj@pkumarias@mdnhmgujarat@collectorgirsom
Village Pipali of Kodinar Taluka completed 100% vaccination of all the eligible citizens. Great work overall in vaccination by THO Kodinar and Team Health GirSomnath. Many more villages are on the verge of 100% vaccination.
@collectorgirsom@NHMGujarat @RemyaMohanIAS @CMOGuj
આવતીકાલ તારીખ 9 જુન ના 18 થી 44 ના સેશન:
1. નગરપાલિકા બાલમંદિર કોડીનાર
2. પ્રાથમિક શાળા વડનગર
3. પ્રાથમિક શાળા કાજ
4. કુમાર શાળા ઘાટવડ
તમામ 18 થી 44 વયના લાભાર્થીઓ ને https://t.co/KffwWPqoDV સાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરી પોતાનો સ્લોટ બુક કરાવી લેવા વિનંતી છે.વેકસીન કોવેક્સિન હશે