અમારા વિસ્તાર વોર્ડ નં.8 માં સ્થિત આંગણવાડી ના બાળકો માટે પ્રવેશ ઉત્સવ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી બાળકો ના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા.💐
આ કાર્યક્રમમાં મારી સાથે વોર્ડ ના સાથી કોર્પોરેટર શ્રી તથા વોર્ડના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
#bjp#bjpjamnagar
🙏ભારત માતા કી જય 🙏
જામનગર મહાનગરપાલીકા ની સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણી માં વોર્ડ નંબર ૮ માંથી ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી શ્રી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું.
આપ સૌના આશીર્વાદ અને સહકારથી વિકાસના નવા અધ્યાય માટે પ્રતિબદ્ધ છું. 🙏
#bjp#bjpindia
મહારાષ્ટ્ર હવે ભાજપમય!🇮🇳
આજરોજ મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ અને ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ ભવ્ય વિજયની ઉજવણી અર્થે જામનગરમહાનગરના શહેર કાર્યાલય ખાતે આજે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું💐
#maharastraelections#bjp
મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત જામનગર વોર્ડ નં 8 ના વિવિધ બુથ પર BLO અધિકારીશ્રીઓ હાજર રહી સેવાઓ આપી રહ્યા છે ત્યારે વોર્ડમાં જઈ કામની સમીક્ષા કરી.
સુવાસ્થિત મતદાર યાદી-મજબૂત લોકશાહી માટે નું મહત્વ નું પગલું
#sabkasaathsabkavikas#election#bjpjamnagar#bjpgujarat#bjpindia