Warmest birthday greetings to Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 🇮🇳
Cherishing this serene and sacred moment with H.D.H. Hariprasad Swamiji Maharaj — a moment reflecting blessings, humility, and a deep spirit of service to Bharat.
As India continues its journey of development, progress, innovation, and global aspiration, may your dedication to the nation continue to inspire countless lives and contribute to a stronger, more prosperous and self-reliant Bharat.
On this auspicious occasion of your 76th birthday, H.D.H. Prabodhjivan Swamiji Maharaj and the entire global Hariprabodham family extend heartfelt birthday wishes and prayers for your good health, long life, strength, and continued dedication in the service of Bharat.
Happy Birthday, Shri Narendra Modi Ji. 🙏🏻🇮🇳
@BJP4Gujarat
#HappyBirthdayModiji #NarendraModi #HDHHariprasadSwamiji #HDHPrabodhjivanSwamiji #Hariprabodham
रेलवे ने दिखाया दम... ₹2.73 लाख करोड़ पहुंची कमाई, लगातार चौथे साल ग्रोथ
भारतीय रेलवे की कमाई में वित्त वर्ष 2025-26 में लगातार बढ़ोतरी दर्ज हुई है. रेलवे की कुल कमाई 3.2 फीसदी बढ़कर ₹2,73,444 करोड़ पहुंच गई, जबकि माल ढुलाई से ₹1,73,450 करोड़ की कमाई हुई. माल ढुलाई लोडिंग भी बढ़कर 1,670 मिलियन टन ह�� गई.
पूरी खबर; https://t.co/oC0z8U0lnm
#IndianRailways #RevenueRises
મોટા બનવું હોય તો ✨
હંમેશા પોતાની મર્યાદામાં રહો. 🙏
કારણ કે દુનિયાની દરેક મોટી કંપની 🏢
પોતાના નામ પાછળ "Limited" લખે છે. 💯
મર્યાદા, વિનમ્રતા અને સંસ્કાર 🌿
માણસને સાચા અર્થમાં મહાન બનાવે છે. ❤️
🌹 Good Morning 🌹
🏵️Jay Shree Krishna 🏵️
@kiranpatel2994 ચિંતા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, માત્ર મનનો બોજ છે. કુદરતનો કે સમયનો જે નિયમ છે, તેને આપણી ચિંતા બદલી શકતી નથી. જે થવાનું છે તે વિધાતાના લેખની જેમ અટલ છે, તો પછી નકામી ચિંતા કરીને આજની પળને શું કામ બગાડવી.
વાઈફ 👩 ત્યાં સુધી જ Cute 😇 લાગે છે,
જ્યાં સુધી એ Mute 🤐 હોય છે.! 🤣
અને હસબન્ડ 👨 ત્યાં સુધી જ Honey 🍯 હોય છે,
જ્યાં સુધી એના ખિસ્સામાં Money 💸 હોય છે.!
😂😜
@Akriti__000 કિંમત ક્યારેય મહત્વની નથી હોતી, મહત્વ હંમેશા 'સ્થાન' અને 'માન'નું હોય છે. પાયલ હજારોની હોવા છતાં પગમાં રહે છે, અને ચાંદલો એક રૂપિયાનો હોવા છતાં કપાળે શોભે છે
જય સિયારામ 🙏
હર હર મહાદેવ 🙏