@Akriti__000 શિવ કહે છે —🙏
સમય ખરાબ હોય ત્યારે ગભરાશો નહીં,
કારણ કે જે ઝેર પી શકે છે,
તે જ જીવનના દુઃખોને પણ હરાવી શકે છે.
વિશ્વાસ રાખો,
મહાદેવ તમારી સાથે છે. 🔱
હર હર મહાદેવ 🙏
નેપાળમાં આવેલા આ ભયાનક પૂર 🌊🥺 એ ફરી એકવાર સમજાવી દીધું કે જિંદગીમાં આવતીકાલની કોઈ ગેરંટી નથી હોતી.🙏
સાહેબ, જે પળ આપણને મળી છે એને પ્રેમ, ખુશી અને પોતાના લોકો સાથે દિલથી જીવી લો. ❤️✨
કારણ કે કુદરત સામે માણસ આજે પણ એટલો જ લાચાર છે. 🌿🥺
આજ છે તો જિંદગી છે. ❤️