I just joined the BJP, you too can join the BJP and join hands to help create a New India! Give a missed call on 89 80 80 80 80 to #JoinBJP#BJPMembership. Via @BJP4India https://t.co/Tlq8MUFiP5
@meghana_rathwa અરે ભલા માણસો…!!!
બીજેપીના દિગ્ગજ નેતા નિતીન પટેલ જ્યારે પોતાની જ સરકાર હોય ત્યારે તેમના આ મંતવ્યની સાચી દિશા થી તમે ભટકી ગયા હોય તેવું મને લાગે છે.
મારા મતે તેમનું એવું કહેવું છે કે પાછલા ૭૦ વર્ષો માં કોંગ્રેસે કેન્દ્રમાં રહી ભારત માટે એવું કશુ જ નથી કયુઁ જેથી હાલ આ દશા છે.