ગુજરાતના નાગરિકોને દૈનિક વાહનવ્યવહાર માટે મળશે વધુ સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના ખર્ચે હાથ ધરાયેલા કુલ 6 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana
ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)અંતર્ગત ગુજરાતને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
#ViksitBharatViksitGujarat
ગુજરાતને મળશે વિકાસની સોગાત !
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana@CMOGuj @PMOIndia
ગુજરાતને મળશે વિકાસની સોગાત !
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana@CMOGuj @PMOIndia
*WORLD HYPERTENSION DAY CELEBRATION*
GIVEN
HEALTH EDUCATION ABOUT....
* LIFESTYLE MODIFICATION
* EARLY DETECTION
* REGULAR HEALTH CHECK UP
* AVOID JUNK FOOD
* REGULAR TAKING MEDICINE IF ON TREATMENT
UAAM- KARANNAGAR
UPHC KADI 2
BLOCK -KADI
આજ તા.૦૧/૦૨/૨૦૨૫ કડી ના બુડાસણ ખાતે આવેલ "સંધ્યા આશ્રમ" old age home ખાતે UHWC MO કરણનગર દ્વારા એન.સી.ડી સ્ક્રીનીંગ સાથે NCD કાઉન્સિલીગ અન્ય બિનચેપી રોગો વિશે જાણકારી આપી તેમજ તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
@Thokadi_Mehsana @CDHOMeh #ncd#health