આશ્રયગૃહનું સંચાલન અસરકારક રીતે થઈ શકે તે માટે માનનીય મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીના અધ્ધક્ષપના હેઠળ શેલ્ટર મેનેજમેન્ટ કમીટી હોય છે. આજ રોજ ઓઢવ ખાતે શેલ્ટર મેનેજમેન્ટ કમિટી ની મિટિંગ યોજાયેલ. અધ્યક્ષશ્રી દ્વારા આશ્રિતો સાથે ચર્ચા કરવામાં આવેલ.
આજરોજ નિકોલ વિસ્તારમાં .મ્યુ.કોર્પોરેશનની અમલવારી દરમ્યાન ઓઢવ વિસ્તારમાં આવેલ આશ્રયગૃહ ની માહિતી આપી . આશ્રયગૃહમાં આપવામાં આવતી સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપી.
Today,Odhav Ring road Shelterhome has achieved a benchmark of 100 numbers of bed occupency.
On the ocassion Health Talk On "Addiction & Mental Health" for the Shelter Home Residents supported by Dr Narender from "Health & Wellness Center" of AMC.@NULM_MoHUA@AMC_Feedback@CMOGuj
In the traditional Indian system, group meals and palanthi-wali eating arrangements have a prominent place. By sitting and eating together in the family, the members could come out of it by sharing and describing their sorrows, joys and sorrows. @NULM_MoHUA@PMOIndia@CMOGuj
ઈ- ઓટો પ્રોજેક્ટ અંતર્ગત "ઓરીએન્ટેશન વર્કશોપ"* રાખવામાં આવેલ. મહિલાઓને તાલીમ, લાઇસન્સ અને રીક્ષા માં વિવિધ સરકારી યોજનાઓના મળતા લાભ માટે યુસીડી વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવનાર છે. રસ પૂર્વક મહિલાઓએ સમગ્ર કાર્યક્રમ માં ભાગ લીધો @NULM_MoHUA@PMOIndia@CMOGuj@AMC_Complaints
ઘર વિહોણા લોકો માટેનું આશ્રયસ્થાન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે
*રહેવાની મફત સુવિધા**એવા તમામ પ્રકારના લોકો માટે જેઓ નોકરી, ધંધો, વ્યવસાય, છૂટક મજુરી, અભ્યાસ કરવા અમદાવાદ આવ્યા છે કે આવવું છે પરંતુ અમદાવાદમાં રહેઠાણ નથી.*
સંપર્ક : 9638522666, 8238522666
*