Back to school અભિયાન ના રામસેતુ રૂપી વિશાળ કાર્યમાં ખિસકોલી સમાન સનિષ્ઠ પ્રયત્નની કદર રૂપે જિલ્લા સમાહર્તા શ્રી અનિલ રાણાવસીયા સાહેબ ના હસ્તે સન્માન
Thx team education
📚 પ્રગતિનો પ્રવેશોત્સવ – ૨૦૨૬ 📚
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૬” અંતર્ગત આજે અંજાર નગર પ્રાથમિક શાળા નં. ૧૪ ખાતે ઉપસ્થિત રહી નાનાં ભ��લકાઓનું શાળામાં હાર્દિક સ્વાગત કર્યું.
બાળકોના ચહેરા પરનું સ્મિત, તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જોઈ આનંદની લાગણી અનુભવી. શિક્ષણ એ જ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો છે અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ.
આવો, શિક્ષણના આ મહાયજ્ઞમાં સહભાગી બની દરેક બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ.
#ShalaPraveshotsav2026 #KanyaKelavaniMahotsav #EducationForAll
#MosGujarat
#TrikamChhanga
આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશે કેવું ઐતિહાસિક એકીકરણ જોયું છે, આ મહાન યજ્ઞમાં એક ઐતિહાસિક આહુતિ એટલે સૌને સમાન ન્યાય અપાવવા — વન નેશન, વન સિવિલ લૉ. એટલે કે આખા દેશ માટે એક સમાન નાગરિક કાયદો!
આજે ગુજરાત આ 'યુનિફોર્મ સિવિલ કોડ' નું બિલ લાવી 'એક દેશ, સમાન કાયદો'ના વિઝનને સાકાર કરવા જઈ રહ્યું છે...
@narendramodi@Bhupendrapbjp@sanghaviharsh@CMOGuj