માંગરોળના હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે-51 ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. પરંતુ વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે અથોરિટીએ યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો છે.
@CMOGuj@collectorjunag@InfoGujarat
ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી યોજના' નો ઉદ્દેશ્ય દીકરીઓનો જન્મદર વધારવા, શિક્ષણ સુનિશ્ચિત કરવા અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાનો છે. આ યોજના અંતર્ગત પાત્ર પરિવારોની દીકરીને કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવે છે.
આધાર કાર્ડ અને મોબાઇલ સાથે લઈને માંગરોળ શહેર વિસ્તારના લાભાર્થીઓએ આઇસીડીએસ કચેરી અથવા નગરપાલિકા કચેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓએ આપના ગામની ગ્રામ પંચાયત કચેરી અથવા આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરશો. જનસેવા કેન્દ્રના મો.9409822199 અથવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવો
મામલતદાર કચેરી માંગરોળની સમાજ સુરક્ષા શાખા તરફથી એક જરૂર સૂચના છે કે, જે લોકો વૃદ્ધ સહાય યોજના મેળવે છે તેની દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે માટે beneficiary satyapan app.ઉપરોક્ત જણાવેલ એપ્લિકેશનમાં લાભાર્થી જાતે અથવા,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વૃદ્ધો તેમજ દિવ્યાંગ મતદારો માટે વાહન તેમજ અન્ય સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા.@collectorjunag@esdmkeshod
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત
માંગરોળ તાલુકાના ગ્રીન બુથ જ્યાં ગરમી વચ્ચે લોકોને શીતળતાનો અનુભવ થયો તથા બહોળી સંખ્યામાં લોકો લોકશાહીના આ પર્વમાં સામેલ થયા.@collectorjunag@esdmkeshod
🚨 Myth Buster: India DOESN’T lack gas supply!
Myth: ❌
Domestic piped gas and CNG supply will be affected
Fact: ✅
100% assured supply continues for domestic piped gas to homes and CNG for vehicles, so consumers will continue to receive full supply
#EnergySecurity#NaturalGas@PetroleumMin
1/n
A TEAM OF WINNERS 🥇
Suryakumar Yadav-led India etch their name in history as they become the first team to defend the #T20WorldCup 🙌
Made with Google Gemini