આ દુનિયામાં ઘણા લોકો અનિંદ્રાથી પીડાઈ રહ્યા છે, અને તેમને શાંતિથી ઊંઘ આવતી નથી.
રાત્રે સુઈ ગયા પછી મગજમાં શું પસાર થાય છે તે જાણવા માટે, જાપાનના વૈજ્ઞાનિકોએ એવી MRI મશીન વિકસાવી છે જે ઊંઘ દરમ્યાન તમારા સ્વપ્નો, વિચારો અને મગજની ગતિવિધિઓને નોંધે છે. પછી, ખાસ સોફ્ટવેર દ્વારા તે ઘટનાઓને ઑડિયો-વિડિઓ સ્વરૂપમાં રજૂ કરવામાં સક્ષમ છે.
થોડીક રાહ જુઓ; આ ટેકનોલોજીના વિકાસને આગળ વધો, અને જો વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શક્ય બને, તો સમય સાથે વધુ વિકાસ થતો એડવાન્સ ટેક્નોલોજી દ્વારા આ સુવિધાને તમારા મોબાઈલમાં એપ સ્વરૂપે ડાઉનલોડ કરવાની સગવડ પણ મળશે.
જ્યારે આવું શક્ય બનશે, ત્યારે મોટા પાયે વિરોધ થશે અને પ્રતિબંધ લાદવાની પણ માંગણી થશે, કારણ કે આ એપની મદદથી પતિ-પત્ની ઊંઘ દરમ્યાન કોના રંગીન સ્વપ્નો જુવે છે તેની જાસૂસી કરી શકશે. અને સવારે જાણશે કે ક્યાં-ક્યાં રંગરેલીઓ મનાઈ છે…!! કદાચ એવું પણ બને કે જાસૂસી કરનારને રંગીન સ્વપ્નો જોવાનું શરૂ થતા નોટિફિકેશન દ્વારા સૂચિત કરવામાં આવે. 😂😂😂😂😂
ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસની કોઈ સીમા નથી.
આજે જે ટેકનોલોજી ઉપલબ્ધ છે તે ૫૦ વર્ષ પહેલા અકલ્પનીય અને અશક્ય હતી...🙏
🌚सो गए क्या सभी 🌚
अगली लिस्ट 10.45PM 🔥
बस रिपोस्ट करके कमेंट करना हैं।
🔊सोने से पहले 40+ लोगो को हवाई यात्रा पर भेजा जाएगा 📥
📥सोने से पहले कुछ फॉलोवर जोड़ लो 🔥