વિદ્યાર્થી આંદોલનની જીતના 5 'હીરો'
IITian, જર્નાલિસ્ટ, JNU સ્કોલર અને બોસ્ટન ગ્રેજ્યુએટ; જેમણે સરકારની ઊંઘ ઉડાવી
1. અભિજીત દિપકે: CJPની શરૂઆત કરવાનો શ્રેય અભિજીત દિપકેને જાય છે. તેણે મે 2026માં સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેનો હેતુ યુવાનો સાથે જોડાયેલા મુદ્દાઓને મીમ્સ દ્વારા વ્યંગાત્મક અંદાજમાં ઉઠાવવાનો હતો, પરંતુ ધીમે ધીમે તે વિદ્યાર્થીઓનો અવાજ બની ગયો. અભિજીતે પુણેથી જર્નાલિઝમની ડિગ્રી મેળવી અને પછી અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR)માં માસ્ટર્સ કર્યું. ડિજિટલ કેમ્પેઈન અને પોલિટિકલ કોમ્યુનિકેશનનો અનુભવ ધરાવતો દિપકે વિદેશથી ભારત પાછો ફર્યો અને જંતર-મંતર પર CJPના પહેલા મોટા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું.
2.સૌરવ દાસ : CJP પ્રવક્તા સૌરવ દાસ એક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ છે અને જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરી ચૂક્યો છે. તેણે ઘણા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કર્યું છે.
3. આશુતોષ રાંકા : CJP નાં રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ IIT કાનપુરથી અભ્યાસ કર્યો અને પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તે પહેલા મેકિન્ઝી એન્ડ કંપનીમાં સલાહકાર પણ રહી ચૂક્યો છે. ભારત પરત ફર્યા પછી તેણે શિક્ષણ, પર્યાવરણ અને યુવાનો સાથે જોડાયેલા ઘણા અભિયાનોમાં સક્રિય ભૂમિકા ભજવી છે.
4. સોનમ વાંગચુક: લદ્દાખના શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના આંદોલન સાથે જોડાણ પછી CJPને રાષ્ટ્રીય સ્તરે મોટી ઓળખ મળી હતી. તેમણે વિદ્યાર્થીઓની માંગણીઓના સમર્થનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરી હતી, જે પછી દેશભરમાંથી લોકોનું સમર્થન મળવા લાગ્યું. સતત 26 દિવસ સુધી ચાલેલી હડતાળ દરમિયાન ઘણા રાજકીય પક્ષોના નેતાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ તેમના સમર્થનમાં પહોંચ્યા.
5. નેહા બોરા: આ આંદોલનમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની PhD રિસર્ચની વિદ્યાર્થિની નેહા બોરા પણ મુખ્ય ચહેરાઓમાં સામેલ રહી. તેણે પ્રદર્શન દરમિયાન સતત વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવ્યો અને આંદોલન સાથે જોડાયેલી માહિતી લોકો સુધી પહોંચાડી. તેની સાથે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના અન્ય વિદ્યાર્થી નેતાઓ પણ ભૂખ હડતાળમાં જોડાયા હતા.
Hey folks,
We just launched Immersfy on Product Hunt!
TLDR: It analyzes, breaks down scenes, and creates visual masterpieces, saving 80% of your time and 50% of your costs. It's designed to make storyboarding easy.
It would be great if you can upvote on Product Hunt !!
Let us guess,
You spend too much time and money storyboarding.
You struggle with context consistency, reiterating frames, and lack of control over your craft.
We can help :)
Immersfy. Live on Product Hunt NOW 🥳
https://t.co/6G3kcxGSLt
Let us guess,
You spend too much time and money storyboarding.
You struggle with context consistency, reiterating frames, and lack of control over your craft.
We can help :)
Immersfy. Live on Product Hunt NOW 🥳
https://t.co/6G3kcxGSLt
Each one of us has pictured what it’d be like to star in a movie.
You don’t have to picture anymore.
Tell us about your best day on Immersfy.
Generate the illustrations.
Relive your best day in just a few minutes.
#MyBestDayXImmersfy
@NVIDIA Introduces Blackwell Beast🦾
A leap from chips to a comprehensive AI platform designed for trillion-parameter scale generative AI.
🚀Performance Enhancements: B200 GPU offers up to 20 petaflops of FP4 horsepower with 208 billion transistors.
🔥GB200 combines two B200 GPUs and a Grace CPU for 30x LLM inference workload performance, with 25x efficiency over H100.
👇 #nvidiapartner #genai #generatieveai #llm #artificialintelligence #technology #ai #tech #chatgpt
👋 Check out my new portfolio! 👩🏻💻 It showcases my skills, experience, and projects. Take a look:
🔗 https://t.co/7gxDsRooXM
Your feedback and support are appreciated! Thank you! #Portfolio
🎓Engineering: ✔️ Done and dusted!
8 semesters, countless exams, vivas, and a treasure trove of memories! 🎉 Cheers to all the incredible moments made and the knowledge gained. 🚀
#Engineering#graduation