प्रिय विद्यार्थियों,
देश में कोरोना परिस्थितियों को दृष्टिगत रखते हुए आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की अध्यक्षता में उच्च स्तरीय बैठक हुई।बैठक में @cbseindia29 की कक्षा 10 की बोर्ड परीक्षाओं को निरस्त करने एवं कक्षा 12 की परीक्षाओं को स्थगित करने का निर्णय लिया है।
મહાકવિ દાદના અવસાન બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. મહાકવિ દાદ એ આપણા લોકસાહિત્યના વાહક અને જન જન સુધી પહોંચાડનાર સમર્થ કવિ હતા. ગુજરાતના લોકસાહિત્ય અને ભક્તિ સંગીતને તેમના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે.
પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.
આ રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર 18 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિને વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થઈ જાય. કોઈ રસીકરણથી વંચિત ન રહે તે માટેનું પ્લાનિંગ ઈન ડિટેઇલ, પ્લાનિંગ ઈન એડવાન્સ પણ કેન્દ્ર સરકારના દિશા નિર્દેશમાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે.