#PMModiOnMoneycontrol | PM Modi shares his vision for India's global role and the challenges of geopolitics, the importance of credible global institutions, and concerns about financially irresponsible policies in an exclusive interview with Moneycontrol.
Read here ⬇️
https://t.co/pF5wyIhCcc
#G20Summit2023 #G20India #India #PMModi @PMOIndia@narendramodi@18RahulJoshi @javedsayedET @KARTHIKSUB
નવી સરકારમાં 18 જૂના મંત્રીઓ પડતા મુકાયા
રૂપાણી સરકારના 3 મંત્રીઓનો નવી સરકારમાં સમાવેશ
નવી સરકારમાં એક માત્ર મહિલા સભ્યનો સમાવેશ
કોંગ્રેસ છોડી આવેલા 4નો મંત્રીમંડળમાં સમાવેશ
મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના 5-5 MLA
મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના 2 MLAનો સમાવેશ
મંત્રીમંડળમાં સૌથી વધુ સુરતના જિલ્લાના 4 MLA
અમદાવાદ, રાજકોટ જિલ્લાના 2-2 MLAનો સમાવેશ
જૂની સરકારના મંત્રીમંડળમાં હતા 25 MLA
25 પૈકી 7 MLA નવી સરકારમાં ફરી મંત્રી બન્યા
CM સાથે 20થી 25 મંત્રીઓ પણ લેશે શપથ
મંત્રીઓના ખાતાની ફાળવણી સાંજે થશે
સાંજે પ્રથમ કેબિનેટની બેઠકમાં ખાતાની જાહેરાત
પાંચ વાગ્યે મળશે નવી કેબિનેટની પહેલી બેઠક
ગુજરાતના રાજકારણમાં ઇતિહાસ રચાયો
ભાજપે 1985નો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડ્યો
1985માં ખામ થિયરીથી 149નો રેકોર્ડ બનાવ્યો હતો
પહેલી વખત ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નહીં !
વિપક્ષમાં સ્થાન માટે જરૂરી છે 19 બેઠક
કોંગ્રેસ કે AAP પાસે નથી 19નું સંખ્યાબળ
પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન
સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.24 ટકા
સૌથી ઓછું બોટાદ જિલ્લામાં 57.58 ટકા
19 પૈકી 8 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન
આદિવાસી પ્રભાવિત 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support.
નદીમાં લોકો ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા
અચાનક પાણીનો પ્રવાહ આવ્યો, લોકો જીવ બચાવી ભાગ્યા
જાનહાની નહીં, પણ ટ્રેક્ટર તણાયુ
સાબરકાંઠાના ધનિયોલની ખારી નદીના દ્રશ્યો