બાગેશ્વરના બાબાએ કહ્યું એટલે દવા બંધ કરી ને બાળક વેન્ટિલેટર પર: રાજકોટના પરિવારે VTV સમક્ષ કર્યો મોટો ખુલાસો
#family#Rajkot#bigrevelation#babaBageshwar
https://t.co/AXQiObtBaB
@fedex I tried reaching out to their customer service helpline multiple times, but was left on hold for extended periods or redirected to automated systems that didn't address my concerns. It was frustrating to spend hours waiting for a resolution and feeling ignored
@devanshijoshi71 some studies show chewing gum can actually increase feelings of relaxation, increase attention, lower stress levels, and improve memory.
સાહેબ ઘેટાઓને🐏 વારંવાર ચેક કરતા રહેછે..
એટલે જ કયારેક ચોકીદાર બનાવે છે
એટલે જ ક્યારે થાળી વગાડાવે છે
એટલે જ ક્યારેક દીવા કરાવે છે
એટલે જ ક્યારેક મન કી બાત કરે છે
🛑ક્યારેય નવી સરકારી શાળાઓ કેમ નથી બનાવતા..??
🛑ક્યારેય નવા બંધો અને કેનાલો કેમ નથી બનાવતા ??
🛑ક્યારેય અંગ્રેજી ,હિંદી અને સંસ્કૃત શીખવવાના વર્ગો કેમ નથી રાખતા??
🛑ક્યારેય યુવાનો ને લશ્કરી ટ્રેનીંગ આયોજન કેમ નથી કરતા ??
🛑ક્યારેય રોજગાર મેળા નું આયોજન કેમ નથી કરતા ??
કારણ કે એને ભારતીય યુવાનો મજબૂત,શિક્ષિત,સંવિધાન સમજનારા,પરીવાર પ્રેમી,ધર્મસહિષ્ણુ
નિર્ણાયક,મહેનતુ
એવા યુવાનો એને જોતા જ નથી
એને તો બસ,જોઈએ છે ,…
“ઘેટા”🐏🐏
ચુંટણી પર એનું ઉન(મત) ઉપયોગ માં લઈ ..બેરોજગારી ની ભીડમાં બે/બે ગ્રામ નો ડોઝ આપી છુટા મુકી દે છે..
🐏એમાંથી વકરી ગયેલા ઘેટા ૧૦૦૦ /૧૦૦૦ બળાત્કાર પણ કરે છે
આભાર હું એ ભીડ નો હિસ્સો નથી
આભાર હું સ્વતંત્ર છુ..
આભાર હું આઝાદ ભારતીય છું
તમે ??
#ManKiBaat
#ManKiBaat100
#ManKiBaatAt100
Ma’am PT Usha is a sports icon of India
-First woman athlete from INDIA to reach olympic finals
-She has won 103 national & international medals for INDIA
People uttering even a single word against her should remember this first!
#IndiaStandswithPTUsha