ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં આજે પ્રિ મોન્સુન કામગીરી કરવામાં આવી. ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે સ્વછતા રથ પંચાયત માં 1966 થી પટ્ટાવાળા તરીકે કાર્યરત હસન બાપાના હાથે ચાલુ કરાવવામાં આવ્યું.
સફાઈ કામદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર 🙏
#Harmadiya#swachhbharat
જ્યારે તમે નવો Logo અથવા Vision Statement બહાર પાડો છો, ત્યારે તમે એવો સંદેશ આપો છો કે હવે કામ કરવાની પદ્ધતિ નવી અને આધુનિક હશે. તે જૂની પદ્ધતિને બદલીને નવી ઊર્જા અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણનો સંચાર કરે છે.
#talati#talaticummantri#पंचायात#panchayat#panchayatsecretary
@Potassium__69 ફરિયાદ કરો ભાઈ, લોકજાગૃતિ વિના ક્રાંતિ અશક્ય છે!
ટ્વીટરનો ઉપયોગ કરો છો એમ કચેરી સમય દરમ્યાન પંચાયત ઓફિસનો વીડિયો બનાવીને અપલોડ કરી તમારા તાલુકાના ઉપરી અધિકારીઓને, તથા મીડિયા ને ટેગ કરો.
ખિસ્સા ભલે ખાલી પણ દલડે હજુ એવાજ શ્રીમંત છે,
ગામડાને જોઈએ તો લાગે, કે સંસ્કૃતિ હજુ પણ જીવંત છે!
ધૂળેટીના પર્વ નિમિતે વડોદરા ઝાલા ગામમાં દાયકાઓથી રમાતા દાંડિયા રાસનો વિડિઓ શેર કરું છું. એક વાર અવશ્ય જોઈ લો. જો પસંદ પડે તો લોકકલા ને બિરદાવવા શેર જરૂર કરજો
https://t.co/18MhKneNUr
આજરોજ વાંસાવડ ગ્રામ પંચાયત દ્વારા નિર્મિત વાંસાવડ ગામથી કડસલા તરફ જતા રસ્તા પર સીસી રોડના કામનું લોકાર્પણ માન રાજવીરસિંહ ઝાલા(જિ.પં ઉપપ્રમુખશ્રી) @rajveersinhBJP અને સરપંચશ્રી મનુભાઈ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી ઝાટકિયા સાહેબ(ના.ઇ.) દ્વારા કરવામાં આવ્યું.
@InfoGirsomnath
गुलाटी मारना कितना खतरनाक हो सकता है, देखें इस वीडियो में...
मध्य प्रदेश के नीमच जिले के एक युवक ने मस्ती के चक्कर में गुलाटी लगाई और अपनी जान गंवाई। गुलाटी मारते हुए उसके गर्दन की हड्डी टूट गई। 6 दिन तक अस्पताल में इलाज के बाद उसने दम तोड़ दिया।
#MadhyaPradesh#MPNews#Neemuch #News #ViralVideo #Awareness #TheSootr
@tank_arvind તલાટી અને જુનિયર કલાર્ક ની ૨૦૨૩ ની બેચ નું આજે નૌકરીમાં એક વર્ષ પૂર્ણ થાય છે. પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે નિમણુંક પામેલા દરેક ભાઈઓ અને બહેનોની મહેનતને બિરદાવતું એક નાનું એવું કાવ્ય લખ્યું છે. ગમે તો શેર જરૂર કરજો.
https://t.co/mKVfBnonEu
તલાટી અને જુનિયર કલાર્ક ની ૨૦૨૩ ની બેચ નું આજે નૌકરીમાં એક વર્ષ પૂર્ણ થાય છે. પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે નિમણુંક પામેલા દરેક ભાઈઓ અને બહેનોની મહેનતને બિરદાવતું એક નાનું એવું કાવ્ય લખ્યું છે. ગમે તો શેર જરૂર કરજો.
#talati#talati2023#panchayat
https://t.co/mKVfBnonEu
માનનીય પ્રધામંત્રીશ્રીના સુશાસનના ૨૩ વર્ષ પૂર્ણ થયા હોય, એ ઉપલક્ષમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરી. જે પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઝાંખી અહિયાં પ્રસ્તુત કરું છું.
@InfoGirsomnath
https://t.co/WVKohYyvxs