આન્વી/દ્વિજ/અન્વિત ની કેમીસ્ટ્રી નું તો ખબર નહિ પરંતુ @UnfoldPage ની ફોલો બેક નોટીફીકેશન જોઈ મારા બોડી માં ડોપામાઈન, સેરોટોનિન, એન્ડોર્ફિંન બધાનું લેવલ વધી ગયું છે.😜😂
TBH, i don't know where my words went after reading notification. I mean, itni khushi..🥺
"હોમવર્ક કરવાનાં બહાને કોઈ વાર તો મારી કેમેસ્ટ્રીની નોટબુક માંગી લે,
કેમિકલ કૉમ્પોઝિશનની સાથે છેલ્લે પાને તારી ને મારી લવ પર્સન્ટેજની ગણતરી પણ કરી રાખી છે."
#SBLL#સ્કૂલબુકમાંલવનીલીટી#UnfoldPage@Pratilipi_Guj
https://t.co/ZdUpYNhk2g
"Long list of feelings, i want to share with someone who can sit next to me, listen to me, feel my pain through my words and wipe my tears, value my existence and give his attention. Wish I ever meet someone."