માર્કેટીંગ યાર્ડ ગોંડલ ખાતે માન. શ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ સભ્ય, અને કેન્દ્રીય મંત્રી શ્રી, ��ારાસભ્ય શ્રી, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થિત માં સરપંચ સંવાદ યોજવામાં આવ્યો.