x president of Patan District Panchyat
પૂર્વપ્રમુખ - જિલ્લા પંચાયત પાટણ
પુર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત પાટણ
સહ કન્વીનર ગુજરાત રાજ્ય પંચાયત
સોમનાથ દાદાના સાનિધ્યથી સાબરમતીના તટ સુધીની આધુનિક સફર!
આજે વેરાવળથી અમદાવાદ સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવાનો અનેરો લ્હાવો મળ્યો. વિશ્વસ્તરીય સુવિધાઓ અને અદ્ભુત ગતિ વચ્ચે મુસાફરો સાથે આત્મીય સંવાદ સાધીને ખૂબ જ આનંદ થયો.
વિકસિત ભારતની આ ગતિશીલ ઓળખ આપણી મુસાફરીને સુખદ અને યાદગાર બનાવે છે.
समस्त देशवासियों को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएँ।
इस अवसर पर सभी स्वाधीनता सेनानियों व मजबूत लोकतंत्र की नींव रखने वाले संविधान निर्माताओं को नमन करता हूँ।
आइए, मोदी जी के नेतृत्व में संवैधानिक मूल्यों को और सशक्त बनाते हुए ‘विकसित भारत’ बनाने का संकल्प लें।
सरकार व संगठन में बखूबी दायित्व निभाकर जनसेवा में समर्पित रहने वाले ऊर्जावान युवा, गुजरात के उप–मुख्यमंत्री श्री हर्ष संघवी जी को जन्मदिवस पर हार्दिक बधाई।
ईश्वर आपको उत्तम स्वास्थ्य,दीर्घायु और निरंतर सफलता प्रदानकरेंऔरप्रदेश की सेवा के आपके संकल्पऔरभी सशक्त हों, यही शुभकामनाएँ।
આજ રોજ અમદાવાદ ખાતે @UNICEFIndia ની સહભાગિતાથી તેમજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત West Regional Consultation on Secondary Education કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો
આજે કચ્છ માટે ઐતિહાસિક દિવસ હતો-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને અનુસરી કચ્છ ખાતે ગ્લોબલ કચ્છ, કચ્છ મિત્ર અને દીનદયાળ પોર્ટનાં સહિયારા પ્રયાસોથી ભૂખી નદીનાં નવ સર્જનનાં પવિત્ર કાર્યનાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
મોદી સાહેબનાં નેતૃત્વમાં જનભાગીદારીથી જળસંચય અભિયાનમાં કચ્છ પણ જોડાયું-એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે. સૌ કચ્છવાસીઓને એક વીંઘામાં ચાર ફૂટ પહોળો, ચાર ફૂટ લંબાઇ અને છ ફૂટ ઊંડો ખાડો કરી જળસંચયનાં પવિત્ર યજ્ઞમાં પોતાની આહુતિ આપવા અપીલ કરી.
#Jalshakti
🪷🪷🪷🪷
आज कच्छ के लिए एक ऐतिहासिक दिन रहा। माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के “जनभागीदारी से जल-संचय के आह्वान को स्वीकार करते हुए कच्छ में ग्लोबल कच्छ, कच्छ मित्र एवं दीनदयाल पोर्ट के संयुक्त प्रयासों से भूखी नदी के नव-सर्जन के पावन कार्य का भूमिपूजन संपन्न हुआ। इस प्रेरणादायी अवसर पर उपस्थित होकर आत्मसंतोष, गौरव और कर्तव्यबोध की अनुभूति हुई।
माननीय प्रधानमंत्री श्री मोदी सर के दूरदर्शी नेतृत्व में प्रारंभ हुए जनभागीदारी आधारित जल-संवयन अभियान से कच्छ का जुड़ना अत्यंत हर्ष और गर्व का विषय है। कच्छवासियों ने इस आह्वान को पूरे उत्साह, प्रतिबद्धता और सामूहिक संकल्प के साथ स्वीकार किया है, जो क्षेत्र की जल-सुरक्षा और सतत विकास की दिशा में एक मजबूत कदम है।
#Jalshakti
દરેક સમાજ, દરેક નાગરિક અને દરેક વર્ગ આ મહાયાત્રામાં એકતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.
વલ્લભ વિદ્યાનગરથી એકતાનગર સુધીની આ યાત્રા આપણને નવા, વિકસિત, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરહંમેશ પ્રેરિત કરતી રહેશે.
#Sardar150@Sardar150Yatra
Congratulations to Shri Samrat Chaudhary Ji and Shri Vijay Sinha Ji on becoming Deputy Chief Ministers of Bihar. Both leaders have worked extensively at the grassroots in serving people. Best wishes to them.
@samrat4bjp@VijayKrSinhaBih
આપ સૌને જનજાતિય ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ.
માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપી આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને જાગૃત કરનારા જનનાયક અને ક્રાંતિકારી ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી પર સાદર નમન
#JanjatiyaGauravDiwas
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભહસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી મહેસાણા જિલ્લાના બોરીયાવી ખાતે શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ તથા ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી , ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી, રાજ્યના મંત્રીશ્રીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
આ અવસરે, ખેડૂતોને તેમના પાકો માટે બજાર મળી રહે અને ખેડૂતોને તેમના પાકોના યોગ્ય ભાવ મળે તે માટે દૂધસાગર ડેરી અને ખેડૂતો વચ્ચે પાક ખરીદી માટેના મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી મોતીભાઈ આર. સાગર સૈનિક સ્કૂલ પરિસરની મુલાકાત લઈને ઉપલબ્ધ કરવામાં આવેલ અત્યાધુનિક સુવિધાઓની માહિતી મેળવી હતી તેમજ ’રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે સુરક્ષા દળમાં જોડાવા માટેની તાલીમ લેવા પ્રતિબદ્ધ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૈનિક સ્કૂલોના નિર્માણથી વિધાર્થીઓને સશક્ત દળોમાં જોડાવા માટેની ઉત્તમ તકો મળી રહેશે તેમજ આજે લોકાર્પણ થયેલ ઓર્ગેનિક પ્લાન્ટમાં તૈયાર થનાર અનાજ, દાળ, મસાલા સ્વદેશી ઉત્પાદન અને તેના ઉપયોગોને વેગ આપશે.
ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjpજી એ મારા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી.
આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આવેલ મુલાકાતીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ કરી માર્ગદર્શન આપ્યું.
માનનીય મુખ્યમંત્રીશ્રીના આ સૌજન્ય મુલાકાત માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
बिहार में आज लोकतंत्र के उत्सव का पहला चरण है। विधानसभा चुनावों में इस दौर के सभी मतदाताओं से मेरा आग्रह है कि वे पूरे उत्साह के साथ मतदान करें। इस मौके पर पहली बार वोट डालने जा रहे राज्य के अपने सभी युवा साथियों को मेरी विशेष बधाई। याद रखना है- पहले मतदान, फिर जलपान!
वो दौर, भूला नहीं है बिहार — जब राह चलते हो जाते थे बच्चों के अपहरण और उनकी हत्या कर दी जाती थी!
वो दौर था जंगलराज का,
ध्यान रहे, जंगलराज का दूसरा नाम है, लालू-तेजस्वी लालटेन निशान।
#Jungal_raj_Files
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછલા કેટલાક દિવસોમાં થયેલ કમોસમી વરસાદથી કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિના સંદર્ભે આજે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેમણે ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.
आज बिहार में श्री विनोद हिसारिया जी एवं श्री प्रदीप हिसारिया जी के निवासस्थान पर शुभेच्छा मुलाकात की उनके स्नेह और आत्मीय आतिथ्य के लिए हृदय से आभार। बिहार की यही मिट्टी जहाँ अपनापन और आदर, दोनों का संगम है, जो हमेशा प्रेरणा देती है।
बिहार की हमारी माताएं-बहनें और बेटियां भी NDA को विजयी बनाने के लिए चुनाव मैदान में हैं। 'मेरा बूथ-सबसे मजबूत' महिला संवाद के जरिए नारीशक्ति से बातचीत के लिए उत्सुक हूं। https://t.co/lowy6i1MR1
@051973L@narendramodi कांग्रेस का वोट शेयर लगातार गिर रहा है, लेकिन बहाने बढ़ते जा रहे हैं!
*EVM, Vote Chori, अब SIR... शहजादा कब समझेगा कि समस्या EVM में नहीं, नेतृत्व में है!*