@prafulpbjp@Bhupendrapbjp તમામ જગ્યાઓ ભરાય તે માટે નિયમમાં બાંધછોડ આપવા વિનંતી. જેથી તમામ 2500 જગ્યા ભરાઈ શકે. નહિતર 2500 માંથી 1000 આસપાસ ભરાય તેવી સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, ચાલો આપણે યોગને આપણા દૈનિક જીવનનો ભાગ બનાવીએ. યોગ શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતુલન માટે અત્યંત ફાયદાકારક છે. યોગથી તણાવ મુક્ત અને ઊર્જાવાન જીવન જીવી શકાય છે.
#Yoga#YogaDay#InternationalDayofYoga
2396 મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત શનિવાર સુધીમાં થવાની પૂરી સંભાવના. પરીક્ષાના નિયમો આજકાલમાં આવી ગયા બાદ ગૌણસેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત.@tv13gujarati