20% પ્રોફિટ ની લાલચ આપી ચાઇના ની એપ્લિકેશન આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે પૈસા ઇન્વેસ્ટ થયા બાદ તમને પછી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતું નથી અને પૈસા પણ મળતા નથી જેથી ઈડી,મની લોન રીંગ એજન્સી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ધ્યાન આપે લીંક પણ શેર કરી રહ્યો છું
https://t.co/2mMMRbgEi2
20% પ્રોફિટ ની લાલચ આપી ગેમમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી લોકોને થગ ટી એપ્લિકેશન છે એમાં હું પોતે પણ આનો શિકાર થયેલ હોય અને પૈસા વિદ્રોહ થતા ના હોય જેથી મારો ઉદ્દેશ જનતાને કોઈને નુકસાની ન થાય એ હેતુથી હું અને શેર કરી રહ્યો છું ઇડી, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ,મની લોનડીનગ ને જાન
પોલીસની કામગીરી સારી છે પરંતુ તથ્ય પટેલ જેવા નબીરાયે જેને નવ લોકોના જીવ લીધા તેની પર આવી કાર્યવાહી કેમ નહી કારણ કે તે ધનવાન છે એના પિતા રાજકીય વર્ગ ધરાવે છે અને આ બધામાં તથ્ય પટેલને દારૂ સપ્લાય કરનાર બુટલેગર પર કેમ કોઈ પગલાં લેવા મા નથી આવતા તે બુટલેગર ને લાવો જાહેરમાં
@WasiuddinSiddi1 આ તો સામાન્ય નાગરિક છે એટલે પોલીસ મારી શકે કેમ પ્રખ્યા પટેલને જાહેરમાં મારવામાં આવ્યો કારણ કે પૈસાદાર વ્યક્તિ છે તેમજ તેના પિતા રાજકીય વર્ગ ધરાવે છે જેથી સામાન્ય નાગરિકને પોલીસ જાહેરમાં માર મળી રહે છે
@Zee24Kalak આ જે પણ થઈ રહ્યું છે એ ખોટું છે કેમ કે જ્યારે તથ્ય પટેલે નવ લોકોના જીવને કચરી નાખ્યા ત્યારે પોલીસની આ કામગીરી ક્યાં ગઈ હતી. કારણ કે તે પૈસાદાર હતો એના ફાધર પોલિટીકલી વગ ધરાવે છે તેમ જ તથ્ય પટેલ ને જે વ્યક્તિએ દારૂ સપ્લાય કર્યો તેની પર કેમ કોઈ પગલા નહીં