પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી સાહેબ...
વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક શરૂ કરી ગુજરાતના 47 હજાર ટેટ-૨ પાસ ઉમેદવારોને ન્યાય આપશો
3 વર્ષથી ઉમેદવારો અને તેમના પરિવાર રાહ જોઈ રહ્યા છે
આપ સંવેદના દર્શાવી અમારી ભરતી કરશો
@imBhupendrasinh@brijdoshi@hdraval93@BansiRajput111@devanshijoshi71
શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓ દ્વારા રામધૂન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
#ટેટ_2 પાસ ઉમેદવારો એ પણ ભાગ લીધો હતો
સરકારે પોલીસને આગળ કરી હતી.
વિદ્યાર્થી આગેવાનો અને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી
રોલેટ એક્ટ 2020
@hdraval93@DixitGujarat@devanshijoshi71
ટેટ-૨ પાસ ઉમેદવારો જે માત્ર ઘરે બેઠા માત્ર મેસેજ કે ટ્વીટ પર જ એક્ટિવ છે એમને જણાવવાનું કે ક્યારેક ગ્રાઉન્ડ પર પણ અવજો બાકી ઘરે ભરતી નહિ આવે...
ધન્યવાદ....
यही कारण है कि देश का युवा आज #राष्ट्रीय_बेरोजगारी_दिवस मनाने पर मजबूर है।
रोज़गार सम्मान है।
सरकार कब तक ये सम्मान देने से पीछे हटेगी?
Massive unemployment has forced the youth to call today #NationalUnemploymentDay.
Employment is dignity.
For how long will the Govt deny it?
મિત્રો ગુજરાતના સૌથી વધુ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં #1258_પ્રાથમિકશિક્ષકોની
ઘટ જોવા મળી રહી છે.
કચ્છના અંતરિયાળ વિસ્તારના બાળકો શિક્ષકોની ઘટના લીધે શિક્ષણથી વંચિત રહી છે
સરકારને અનેક રજૂઆત છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
#राष्ट्रीय_बेरोजगारी_दिवस#NationalUnemploymentDay
Sometimes, you have resources but you don't know how to use them.
Same is with Modiji. He should focus on enrichment of Students with skill and employment, he is focusing of religion based petty politics.