Contributer Editor of the Blog @ItsBlueDiary | Proud Indian | Student of Real Ambedkarism | Free Thinker | Campaigner | Trend Watcher | Real Thoughts |
રશિયા-યુક્રેન લડાઈ ના મુદ્દે ભક્તો પગમાં ઘુંઘરુ બાંધીને નાચે છે. પણ એક સાચા ભારતીય તરીકે આપણે સૌએ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને યુક્રેનના નિર્દોષ નાગરિકોની ચિંતા કરવી જોઈએ. #RussiaUkraineConflict
ઔવેસીએ હિન્દુઓ માટે અને યતી નરસિંમ્હાનંદ એંડ કંપનીએ મુસ્લિમો માટે વોટ્સએપ યુનિવર્સિટી પર ભરપૂર વાઈરલ થાય તેવા ભાષણો આપી દિધા છે. બંને તરફના અંધ બુદ્ધિ લોકો માટે આટલું કાફી છે. આ લોકો પોતપોતાના રાજકીય ફાયદા માટે ભારતીય સમાજની ઘોર ખોદી રહ્યા છે.
અમુક ભક્તજનો આરોપ મુકતા હોય છે કે વેટિકનથી આવતા પૈસાના જોરે લોકોને ખ્રિસ્તી બનાવી નાખવામાં આવે છે, ચોખાની એક-બે થેલીઓની લાલચમાં ધર્મ પરિવર્તન થાય છે. સોનિયા ગાંધી વેટિકન એજંટ છે વગેરે વગેરે...
આજે સાહેબ વેટિકન સિટીમાં જઈને પોપ સાથે "Warm meeting" કરી આવ્યા.
अमेरिका में डॉलर की कोई पूजा नही होती फिर भी मजबूत होता जा रहा है !
हमारे यहां रूपये की हर साल इतनी पूजा होती रहती है फिर भी कमजोर होता जा रहा है !! कोई प्रकांड पंडित अपने शास्त्रों में देखकर इसका कारण बता सकता है क्या??? #Dhanteras#HappyDhanteras
Not only Saheb Kanshi Ram called them "Chamchas", he defined them with perfect words. And that was the book "Chamcha Age"
Go, read, then decide Morden age chamcha & after clear understanding define them and at last call them chamcha on their face. Till then keep your mouth shut.
Till the time there is caste I’ll use it for the benefit of my community. If you have a problem, end caste system.
~ Manyavar Kanshiram
Tribute on death anniversary. 🙏
#kanshiram#SahebKanshiram
ભારત રત્ન એવોર્ડ જેને આપવામાં આવેલો છે તે સચિન તેંડુલકર પોતાની આવક પરનો ટેક્ષ સરકારને ભરવાને બદલે આવકને વિદેશોમાં મોકલી દઈને કરચોરી કરતો હોય તો આમા સામાન્ય નાગરિકો પાસે શું અપેક્ષા રાખી શકાય? #PandoraPapers#SachinTendulkar
Lost rights are never regained by appeals to the conscience of the usurpers,
but by relentless struggle…. Goats are used for sacrificial offerings and not lions.— Babasaheb Ambedkar
#InternationalDayofDemocracy
વોટ્સએપ પર લવિંગ-કપુર, લિંબુ, ગૌમૂત્ર ના ટોટકાઓ વાળા ભ્રામક મેસેજ કરવાથી કોરોનાથી બચવાને બદલે લોકો ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે. આવી અવૈજ્ઞાનિક વાત પર નિડરતાથી વિરોધ નોંધાવો. કોઈને ખરાબ લાગશે કે પછી કોઈ નારાજ થઈ જશે આવા કોઈ વિચારોને બદલે જાગૃત નાગરિક તરીકે તે વાતને આગળ વધતી અટકાવો.
ये समझने लायक बात है कि भक्तों को जरा सा भी गुस्सा लोग मर रहे हैं उस बात पर नहीं आ रहा, वो गुस्सा है क्योंकि इन सब का जिम्मेदार उनके 56 इंची भगवान और उनकी सर्कस मंडली की उल जुलूल बातों को ठहराया जा रहा है.
प्राण जाए पर भक्ति न जाए.
#HaveSomeShame
Mahad Satyagraha or Chavdar Tale Satyagraha was led by Dr. Babasaheb Ambedkar on 20 March 1927 (3 years prior to Dandi Kuch) to assert the right of untouchables to use water in a public tank in Mahad, Maharashtra, India.
#MahadSatyagraha