"हमारी लड़ाई हैंडपंप, सड़क, पानी या बिजली के लिए नहीं बल्कि सत्ता प्राप्ति के लिए है। सत्ता मिली तो इनका इंतजाम हम खुद कर लेंगे" का उद्घोष करनेवाले बामसेफ, डी एस-4 के संस्थापक बहुजन नायक मान्यवर कांशीराम साहब की जयंती की हार्दिक बधाई और मंगलकामनाएं।
#बहुजन_नायक
@AMC_Complaints વટવા ગણેશ મંદિર રોડ પાર આ રસ્તો છેલ્લા 3 મહિના થી પણ વધારે સમય થી આ સ્થિતિ માં છે વટવા amc ના કર્મચારી ઓને આ વિશે ઘણી બધી વાર કંપ્લેન કરેલ છે પણ હજી સુધી કોઈ નિકાલ આવેલ નથી.
@Amc_Gujarat@AmdavadAMC@ahmedabadmirror @vatwavidha
Dear @AMC_Complaints@Amc_Gujarat હું લગભગ 1 મહિના થી પણ વધારે સમય થી રોજે રોજ આવા ફોટા પાડીને મોકલુ છું તો તમે એના પર કામ કરશો કે નહીં. અને જો આ વિસ્તાર amc માં ના આવતો હોય તો અમને એ વિશે માહિતી આપજો કે અમે આ કામ ક્યાં કરાવીએ.