કોંગ્રેસનો સંકલ્પ છે કે,
• ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થાય
• ડ્રગ્સ અને દારુ નો ગુજરાત માંથી સંપૂર્ણ નાશ થાય
• ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત મળે
• ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ ની સિસ્ટમ રદ થાય
• ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા થાય
ઉત્તર ગુજરાતના ઢિમાથી શરૂ થયેલી કોંગ્રેસની ઐતિહાસિક ૧૧૦૦ કિ.મી. ની ‘જન આક્રોશ યાત્રા-પરિવર્તનનો શંખનાદ’ નુ પ્રથમ ચરણ આજે બેચરાજીમાં પ્રચંડ જનસમર્થન સાથે પૂર્ણ થઈ. અને બીજા ચરણની યાત્રા થોડા જ સમયમાં ફાગવેલ થી શરૂ થશે.
૭ જિલ્લાઓ, ૪૦ જાહેર સભાઓ, ૧૫૦થી વધુ સ્વાગત પોઇન્ટ અને લાખો લોકોના સ્વયંભૂ જોડાણે સાબિત કરી દીધું છે કે
૩૦ વર્ષનો ભાજપનો ગેરવહીવટ, અહંકાર, ડ્રગ્સ-દારૂ નુ રાજ અને ભ્રષ્ટાચાર સામે હવે આખું ગુજરાત ઊભું થઈ ગયું છે.
ખેડૂતોના વધતા દેવા, ગામ-શહેરમાં ખુલ્લો ડ્રગ્સ અને દારૂનો રાફડો, યુવાનોને ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટમાં કેદ કરવા, મહિલાઓની સુરક્ષાનો ભંગ, આ બધું ભાજપના કુસાશન હેઠળ જોવા મળ્યુ.
અને આજે પ્રજાનો આક્રોશ એટલો પ્રચંડ છે કે ગાંધીનગરને પણ હચમચાવી દીધું છે.
ખેડૂતો માટે રૂ.૧૦,૦૦૦ કરોડનું પેકેજ એ ભાજપની ખેડૂતો સાથેની અત્યંત ક્રૂર મજાક છે.
દેવા માફ કર્યા વગર જગતનો તાત ઊભો થઈ જ નહીં શકે પણ ભાજપ સરકાર તેના ધનિક મિત્રોના હજારો કરોડોના દેવા માફ કરે છે, ખેડૂતોના નહિ.
આ યાત્રા દરમિયાન યુવાનો, મહિલાઓ, ખેડૂતો, આદિવાસીઓ અને વેપારીઓએ જે પીડા વ્યક્ત કરી છે, તે સ્પષ્ટ કહે છે:
ગુજરાતને ભાજપનુ આ તાનાશાહી મોડલ નહીં, પરંતુ પરિવર્તન જોઈએ છે.
૧૧૦૦ કિ.મી.ની આ ઐતિહાસિક યાત્રા સફળ બનાવવા બદલ ઉત્તર ગુજરાતના લાખો ભાઈ–બહેનો અને યુવાનોનો હૃદયપૂર્વક આભાર 🙏
તમારો પ્રેમ અને આક્રોશ બંનેએ પરિવર્તનના શંખનાદને વધુ તેજ બનાવી દીધો છે.
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
આખું વર્ષ અવિરત નેટ ચાલે, બધા OTT ફ્રી મળે,
મોંઘવારી હાફ થઈ જાય અને પગાર ડબલ થઈ જાય!
ખરેખર અચ્છે દિન આવી જાય
ATMમાં કેશ ઓવરલોડ, ચેહરા પર સ્મિત ડાઉનલોડ
જીવનમાં ફક્ત Good News અપડેટ થાય!
દેશ ચમકે, દિલ ધડકે, આનંદે ભરાય ભારતભૂમિ,
નવું વર્ષ લાવે સૌને ખુશીની સુગંધ અને પ્રેમની રૂમઝમ!
માનનીય મુખ્યમંત્રી સર, રાજ્યમાં સમાન કામ સમાન વેતન બાબતે પણ એક કમિટી બનાવી તેમાં જરૂરી સુધારા કરવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે.. ગુજરાત સરકારમાં લાખો યુવાનો ફિક્સ વેતન હેઠળ કામ કરી રહ્યા છે જેમનું આર્થિક રીતે શોષણ થઈ રહ્યું છે. #remove_fix_pay_in_gujarat
अहमदाबाद में सरकारी कर्मचारी संघ ने ओल्ड पेंशन स्कीम लागू करने, फिक्स वेतन रद्द करने और आठवां वेतन आयोग गठित करने की मांग को लेकर रैली निकाली. कर्मियों ने चेतावनी दी कि शिक्षक दिवस पर उपवास और नवंबर में जंतर-मंतर पर प्रदर्शन किया जाएगा.
#ReporterDiary | @AtulTiwari90
ट्रेंडिंग है क्योंकि कांग्रेस-आप जैसे विपक्षी दल और प्रभावित कर्मचारी इसे शोषणकारी बताकर हटाने की मांग कर रहे हैं। विधानसभा सत्र से पहले गांधीनगर मार्च की धमकी दी गई है।
फिक्स पे नीति गलत है - समान काम के लिए कम वेतन, कोई लाभ नहीं, 5 साल तक शोषण। समान वेतन के सिद्धांत का उल्लंघन।
मेरे हिसाब से हटानी चाहिए, स्थायी नौकरियां दें।
મોટા અધિકારીઓ અને નાના કર્મચારીઓ વચ્ચે કેમ આટલો ભેદભાવ?
-નાના કર્મચારીઓની આર્થિક અને પારિવારીક સમસ્યાઓને સરકારે ધ્યાને લેવી જોઈએ
-મોંઘવારીના સમયમા તેઓ માનસિક રીતે ચિંતાથી પીડાય છે.
#Remove_Fixpay_in_gujarat
आजादी के ७५ साल का इतिहास लिखा जायेगा तब एक पृष्ठ गुजरात का भी होगा। जहसे वर्तमान वडाप्रधान @narendramodi आते है। पूरे भारत में मात्र गुजरात एक ऐसा राज्य होगा जो अपने कर्मचारियों को गुलामों की तरह ५ साल तक फिक्स पगार देता है। #Remove_Fixpay_in_gujarat@CMOGuj@Bhupendrapbjp