GTU is not followed ugc guidelines well as central government because of sum people's ego. Today central government is announced unlock 2 guideline in this guideline they are announcing school-colleges are till close for 30 jul
#MeritBasedPromotionGTU@AmitChavdaINC@GTUoffice
૪) ઓનલાઈન પરીક્ષાની પુરતી સગવડ નથી.
૫) પરીક્ષાર્થીઓના ઘરથી પરીક્ષા કેન્દ્ર ૧૦૦ કિમીથી વધુ દુર છે, તથા તે શહેરોમાં રહેવાની અગવડ
૬) PG/હોસ્ટેલોમાં પુસ્તકો છે તથા તે બંધ હોવાથી પુસ્તકોની અગવડ ! (3/n)
#MassPromotionGTU
૨) ૫૪૦૦૦ પરીક્ષાર્થીઓએ સર્વેમાં ઘણાં પરીક્ષાર્થીઓએ સર્વેમાં ભાગ જ ન લીધો હોવાથી ડિફોલ્ટ ૨ જુલાઈની પરીક્ષા સિલેક્શન થયો છે.
૩)તથા પરીક્ષાર્થીઓ કોરોના પછી પરીક્ષા આપવા માંગે છે, પરંતુ કોરોનાની કોઈ સમયસીમા નથી આથી અંતિમ વર્ષની ડિગ્રી ક્યારે મળશે ? તેનો ભય ? (2/n)
#MassPromotionGTU
@GTUoffice
૭) ઘણા વિધ્યાર્થીઓને નજીક કોલેજો હોવા છતા ૫૦-૭૦ કિમી દુર પરીક્ષા કેન્દ્રો મળેલ છે.
૮) ૫૦-૭૦ કિમી દુર જવા કોઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા નથી.
૯)ગઈ કાલે સરદાર પટેલ યુનીવર્સીટીમાં પરીક્ષામાં કોઈ સુરક્ષા પગલા ન હતા આવુ જ GTUની પરીક્ષામાં થવાનો ડર (4/n)
#MassPromotionGTU
#MeritBasedPromotionGTU@GTUoffice You've given 4 numbers to call for inquiry,if you don't want to pick up the call or wants to keep your phones off then why are you giving us numbers?How am i supposed to give exams by traveling 120km every day?@navin_sheth taadu maari do gtu ne.
જોવા જઈએ તો હવે 3 વસ્તુ ની સ્ટ્રોંગ possibility છે.
૧) એક્ઝામ પહેલા માસ પ્રમોશન મળશે
૨) એક્ઝામ દરમિયાન માસ પ્રમોશન મળશે.
૩) એક્ઝામ આપ્યા બાદ માસ પ્રમોશન મળશે.
ઉ��ર રહેલ possibility મે UGC ના guideline ના આધારે કહી છે.
ગમે તે થાય માસ પ્રમોશન તું આપવું જ પડશે તો હાલ કેમ નથી આપતા!