जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से,
चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारों से।
हमें जुल्म सहना पसंद नहीं मजबूर मत करो इंकलाब बोलने से हम युवा हे मुड़कर नहीं देखते सरकार बनाना भी जानते है और गिराना भी।✊@AAPDelhi@CYSS_Surat@manoj_sorathiya@Gopal_Italia@AAPGujarat
In Our VNSGU
@VNSGUNIVERSITY હેઠળ અભ્યાસ કરતા તમામાં ફિલ્ડ નાં વિધાર્થીઓ ખુબ જ મુંજાય રહિયા છે કારણ કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ઓનલાઇન કે ઓફલાઈન લેવી તે નક્કી નથી થાતું તેથી વિધાર્થી ખુબ જ મૂંઝવણ માં મુકાયા છે યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓ સાથે Tom and Jerry ની રમત રમી રહિયા છે.
ભ્રષ્ટાચાર સામે લડાઈ લડનાર સુરતના જાંબાઝ એડવોકેટ #મેહુલ_બોઘરા પર હુમલો કરવામાં આવ્યો
🤔એક એડવોકેટ અન્યાય સામે અવાજ ઉઠાવે તો આ હાલત કરવામાં આવે છે તો સામાન્ય જનતા સાથે શું થતું હશે?
આમ આદમી પાર્ટી ની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા VNSGU સેનેટ ઇલેક્શન મા ઉતારવામાં આવેલા તમામ ઉમેદવારો ને ખુબ ખુબ અભિનંદન....
@cyssnational @CYSSAAPGujarat @Cyss_AAP@AAPGujarat@AAP4Surat
गुजरात के मंत्रियों को तिरंगे का बोझ लगता है।
तिरंगा फहराने की बजाय कंधे पर तिरंगा रख दिया।
इसमें भाजपा सरकार को अमृत महोत्सव करना है और नारा दिया कि " हर घर तिरंगा-आजादि का अमृत महोत्सव " उसके पहले तिरंगा की इज्जत करो।
@BJP4Gujarat@BJP4India
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં યોજનાર સેનેટ ઈલેકશમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા આજ રોજ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમ થી સેનેટ ઉમેદવાર જાહેર.....
કોમર્સ વિભાગ - પિનલ દુધાત
@CYSS_Surat @CYSSAAPGujarat @Cyss_AAP@AAPGujarat@AAP4Surat
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં યોજનાર સેનેટ ઈલેકશમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત દ્વારા આજ રોજ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમ થી 4 સેનેટ ઉમેદવાર જાહેર.....
@CYSS_Surat @CYSSAAPGujarat @Cyss_AAP@AAPGujarat@AAP4Surat
गुजरात के युवाओं के आदर्श और स्थानीय नेता @Gopal_Italia के जन्मदिन के उपलक्ष्य में गुजरात के कई छोटे और बड़े गांवों और शहरों में रक्तदान शिविर आयोजित किए गए।,वृक्षारोपण, रकतूला समेत कई कार्यक्रमों की तैयारी, क्रांतिकारी विचारोंसे आप समर्थकों और गुजरात के युवाओं में खुशी का माहौल।
आम आदमी पार्टी के माननीय प्रदेश अध्यक्ष श्री गोपालभाई इटालिया के जन्मदिवस के अवसर पर सूरत में आयोजित होने वाले महारक्तदान शिविर में भाग लेने के लिए आप सभी सादर आमंत्रित हैं।
@AAPGujarat@Gopal_Italia@CYSS_Surat @CYSSAAPGujarat @AAP4Surat