सुप्रीम कोर्ट में केंद्र सरकार को बड़ा झटका
सुप्रीम कोर्ट कोर्ट ने सुनाया फैसला
दिल्ली में भूमि,लॉ एंड ऑर्डर,पुलिस को छोड़कर सभी विषयों पर दिल्ली की चुनी हुई सरकार का अधिकार
अधिकारियों पर नियंत्रण भी दिल्ली सरकार का अधिकार
दिल्ली की चुनी हुई सरकार की सलाह मानना LG को बाध्य
. @NCWIndia चीफ़ मुझे जेल में डालने की धमकी दे रही है। मोदी सरकार पटेल समाज को जेल के सिवा दे ही क्या सकती है। बीजेपी पाटीदार समाज से नफ़रत करती है। मैं सरदार पटेल का वंशज हूँ। तुम्हारी जेलों से नहीं डरता। डाल दो मुझे जेल में। इन्होंने पुलिस को भी बुला लिया है। मुजे धमका रहे है।
આજરોજ રાજ્યસભા સાંસદ અને 'આપ' ગુજરાત પ્રદેશ સહ-પ્રભારીશ્રી @raghav_chadha તથા પ્રદેશ યુથ વીંગ પ્રમુખશ્રી @PravinRam_ એ સોમનાથ મહાદેવના દર્શન કરી, ગુજરાતમાં ઈમાનદાર સરકાર બનાવવાની પ્રાર્થના કરી.
આમ આદમી પાર્ટીની સકારાત્મક વિદ્યાર્થી પાંખ CYSS ના 9 મા સ્થાપના દિવસે તમામ ક્રાંતિકારી વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ વિદ્યાર્થીઓ આ દેશનું ભાવિ છે અને તેમના હિતને રક્ષણ આપવું એ હરેકની જવાબદારીછે વિદ્યાર્થી હિત માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સતત લડાઈ આપતી રહેશે તેવી અભ્યર્થન
In Our VNSGU
@VNSGUNIVERSITY હેઠળ અભ્યાસ કરતા તમામાં ફિલ્ડ નાં વિધાર્થીઓ ખુબ જ મુંજાય રહિયા છે કારણ કે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ઓનલાઇન કે ઓફલાઈન લેવી તે નક્કી નથી થાતું તેથી વિધાર્થી ખુબ જ મૂંઝવણ માં મુકાયા છે યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓ સાથે Tom and Jerry ની રમત રમી રહિયા છે.
ભાજપ એ જેટલા ઓ ને રાખેલા છે એવા એકપણ અંધ ભગત ની એક પણ વાહિયાત વાત થી હું કે આમ આદમી પાર્ટી ની એક પણ બહેન ડરતી નથી પણ બહેન ના ટ્વીટર પર આવી તમે તમારા ૫ રૂપિયા ટ્વીટ પર કમાવવા માટે જે અભદ્ર ભાષા ઓકો છો એમાં તમારી માં નું ધાવણ લાજે છે ... જય ભવાની 🚩🚩
આમ આદમી પાર્ટી ની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા VNSGU સેનેટ ઇલેક્શન મા ઉતારવામાં આવેલા તમામ ઉમેદવારો ને ખુબ ખુબ અભિનંદન....
@Cyss_AAP @CYSSAAPGujarat @cyssnational @AAPGujarat@AAP4Surat