@GujaratPolice અને @sanghaviharsh નો ખૂબ ખૂબ આભાર કે આટકોટ માં થયેલ બળાત્કાર કેસ માં આરોપી ને ફાંસી ની સજા ... હાફ એન્કાઉન્ટર ની સાથે ફક્ત ૩૨ દિવસ માં આરોપી ને ફાંસી ની સજા નો પ્રથમ કિસ્સો ...પીડિત પરિવાર ને ન્યાય અપાવવા માટે સમગ્ર ગુજરાત ની પ્રજા વતી આભાર ...💪🇮🇳🚩
કેપિટલ ગ્રાઉન્ડ મોટા વરાછા ખાતે આયોજિત ગણેશ ઉત્સવમાં પૂર્વ લોકસભા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, બંને વોર્ડના કોર્પોરેટરો તેમજ કરંજ વિધાનસભાની સમગ્ર ટીમ સાથે ગણપતિ દાદા ના આશીર્વાદ લીધા.
देश की आर्थिक नीतियों के सुधारक और सादगी एवं विद्वता के संगम पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी का निधन देश के लिए अपूरणीय क्षति हैं। उनका योगदान देश के लिए सदैव स्मरणीय रहेगा।🙏🌺
રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો - “પોથીમાંના રીંગણાં” બનીને રહી ગયી છે.
સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ - જાતિવાદનો બૉમ્બ છે જે મેરીટ - ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે.
ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહીર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની !
આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી ??
@narendramodi@AmitShah@CRPaatil
देश के वीर पुरुष और स्वतंत्रता सेनानी को लेकर ऐसी घिनौनी हरकत पूरे देश के लिए शर्म जनक है सरकार से विनती है इसमें जो भी लोग शामिल है उसके सामने ऐसी कार्यवाही की जाए के फिर कोई हमारे देश के राष्ट्र पुरुष के सामने ऐसी हरकत करने से पहले 100 बार सोचे।@BJP4MP@INCMP@CMMadhyaPradesh
Such a service is a shame for @TataMotors !! Such a condition of new car parts?
Who is responsible for such a threat to someone's life?
@TataCompanies@TataIntl
"Hey @TataMotors, @TataSafariIndia I'm extremely disappointed with the service at your dealership. My clutch plate failed at just 25000 KM, my car under repairs for 3 days now. This falls short of the quality and customer satisfaction I expected from your brand. #TataGroup
સુરત ની માં તાપી બેફામ લૂંટાઈ રહી છે પાછલા 15-20 દિવસ થી સોશ્યલ મીડિયા ના માધ્યમ થી આ ખનીજ ચોરો ની રેતી ચોરી ના વીડિયો ફોટો મૂકી રહ્યા છીએ પણ ભૂસ્તર અને સ્થાનિક તંત્ર ની ભાગીદારી થી થઇ રહેલ આ લૂંટ સામે કોઈ પગલાં ભરનાર નથી.
રેતી ની સાથે સાથે કાયદા વ્યવસ્થા ને લૂંટી રહેલ ચોરો સામે