@RailwaySeva@RailMadad@RailMinIndia
Train No: 11301 (Udyan Express)
PNR: 8545307239
The train is delayed by more than 4 hours. Due to this delay, we are facing inconvenience and our important work has been affected. Kindly look into the matter and take necessary action.
તારીખ:- 28/02/2026
સમય:- 07:25 pm
પ્રતિબંધિત સમય હોવા છતા નો-એન્ટ્રી સમયમાં સાંઢ ની જેમ ભારે વાહનો આતફેરા મારે છે. સ્થળ:- સ્વામિનારાયણ મંદિર ,રાજહંસ હાઇરાઇઝ સામે,કિરણ બિઝનેસ નજીક,મોટા વરાછા,સુરત
@GujaratPolice@dgpgujarat@CP_SuratCity@trafficsurat@Divya_Bhaskar
જે લોકો સોશિયલ મીડિયા પર અપશબ્દોનો ઉપયોગ કર્યા વિના એક પણ વાક્ય લખી શકતા નથી, તેઓ મહાન ભારતીય પરંપરાના વાહક કેવી રીતે હોઈ શકે?
તેમને માફ કરી દેવા જોઈએ, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે?
તેઓ અજ્ઞાની છે.
રાહુલ ગાંધીને વ્હાલા થવા માટે ગુજરાત કોંગ્રેસ માં સાઇડ થયેલા એક નેતા કાલે મિટિંગ કરી (obc.) ના નામે પાર્ટી માં પ્રસ્થાપિત થવાનો પ્રયાસ કરશે ..પણ ઓબીસી ની ૨૮% થી વધારે વસ્તી ધરાવતા સમાજ ને થતા અન્યાય બાબતે ક્યારે બોલશો ..શું એમનો હિસ્સો એમને અલગ કરી આપશો ??..કે રાજનીતી જ કરશો??
गुजरात में UPSC छात्र राजकुमार जाट की ह'त्या को 61 दिन बीत गए लेकिन न्यायालय में इसको लेकर लगी इमरजेंसी पिटीशन पर कोई सुनवाई 🤐
राजकुमार जाट की डेडबॉडी सड़क पर नंगी मिलती है व 42 से ज्यादा चोटों के निशान थे लेकिन पर एक्सीडेंट करार दे दिया गया।
#JusticeForRajkumar
વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન હિંદુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે પચાસ જેટલા ગુંડાઓની ટોળી લઈને “હિન્દુ યુવા વાહિની”ના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી મંત્રી @sanghaviharsh નો ખાસ મિત્ર વિકાસ આહિર નામનો અસામાજિક તત્વ સુરતમાં પચાસ લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે રંગેહાથ પકડાયો.
આ ડ્રગ પેડલર વિકાસ આહિર સાથે ડ્રગના ધંધામાં અઝીઝ ખાન તેમજ મહમદ રેહાન તેમજ જાવેદ નામના આરોપીની પણ ધરપકડ થઈ છે.
નકલી હિન્દુત્વનો ઝંડો લઈને હિંદુઓનાં છોકરાઓને ડ્રગના રવાડે કોણ ચડાવે છે તેને ઓળખો.
ડ્રગ્સ સાથે સંઘવી.
I am using swipe mission of paytm since last 4 years paytm people are not paying attention to my problem...
I have been complaining since last 6 months but no solution
My advice to any business person is not to use paytm swipe machine.
@Paytm@Paytmcare@PaytmBank@PaytmBusiness