ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રીનાઓ દ્વારા ડી.જી.પી. એથ્લેટીક મીટ-૨૦૧૯ નું આયોજન કરાયેલ જેમા સુરત શહેર પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૩-ગોલ્ડ મેડલ, ૮-સિલ્વર મેડલ, અને ૧-બ્રોંઝ મેડલ એમ મળી
કુલ-૧૨ ઈનામો પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં એથ્લેટીક મીટમાં દ્વિતીય ક્રમાંક મેળવેલ છે.
બૂટલેગરો પર પોલીસતંત્રનો સકંજો કસાયો,20 લાખની વધુનો માલ પકડાશે તો લાગશે મની લોન્ડરીંગ એક્ટ,પોલીસ બૂટલેગરોની સંપત્તિ પણ કરી શકશે જપ્ત,દારૂના ધંધામાં થતી લાખોની હેરાફેરી પર લાગશે બ્રેક,રાજ્યના પોલીસવડાએ બહાર પાડ્યો આદેશ,દરેક જિલ્લાના SP અને CPને કરી તાકીદ
@GujaratPolice#ZEE24KALAK
Dear Mr Afridi , since you want to see a peaceful JK sans any human rights violations could you please see to it that pak terrorists stop infiltrations n pak army stops supporting the separatists by closing down the training camps . It will greatly help in solving the problem
Our Cameraperson Jayashree Puri & her camera are inseparable. With DD for 32 yrs she is always in the forefront of National coverages. A woman with a rock solid persona she is an inspiration to all.
#SuperWomenOfDD#WomenInBroadcasting#InternationalWomensDay
@CP_SuratCity Yes,but cyber crime registration??Why avoid fir on cyber crime,fraud and cheating case by police??? Not interested on cyber crime investigation by most police station.
શુ @OurSMC ,@swachhsurat , @SuratSmartCity નક્કી કરી રાખ્યું છે કે જ્યાં સુધી કોઈ અધિકારી પોતાના સ્વજન કે પોતે ઢોરની અડફેટે નહીં આવે ત્યાં સુધી કોઈ નક્કર કામગીરી કારવીજ નથી ?
છેલ્લા દોઢ વર્ષમાં કેટલીયે કમ્પ્લેનો રખડતા ઢોર માટે કરી છે. પણ કામ ટોટલ ઝીરો. https://t.co/jrjUbc4JSP