“ વલસાડ રેલ્વે પોલીસ દ્વારા યુવા પેઢીને વ્યસન મુક્ત કરવા નશા-મુક્તિના જાગૃતિ કાર્યક્રમ કરી,કોલેજના વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અને ડ્રગ્સ,સાયબર ક્રાઈમ/મહિલા જાગૃતિ તેમજ ચાઇલ્ડ હેલ્પલાઇન વગેરેના પોસ્ટરો બતાવી જરૂરી માહિતી આપવામાં આવેલ ”
@sanghaviharsh@GujaratPolice@SP_WR_Amd
Project_MILAP અંતર્ગત ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી આવેલ એક યુવતી બીલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે મળી આવતા તેઓના વાલીવારસોનો સંપર્ક કરી પરિવાર સાથે મિલાપ કરાવતી "વલસાડ રેલ્વે પોલીસ (GRP)"
@sanghaviharsh@GujaratPolice@Grp_Vadodara
“ તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૮,૯૯૦/- ની મત્તાનો CEIR Portal ના આધારે રીકવર કરી તેના મૂળ માલિકને પરત સોંપતી "વલસાડ રેલ્વે પોલીસ ટીમ (જી.આર.પી.)"
@sanghaviharsh@GujaratPolice@Grp_Vadodara
“ તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૯,૦૦૦/- ની મત્તાનો CEIR Portal ના આધારે રીકવર કરી તેના મૂળ માલિકને પરત સોંપતી " વલસાડ રેલ્વે પોલીસ ટીમ (જી.આર.પી.) "
@sanghaviharsh@GujaratPolice@Grp_Vadodara
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન કિંમત રૂ.૫૫,૦૦૦/- ની મત્તાનો CEIR Portal ના આધારે રીકવર કરી તેના મૂળ માલિકને પરત સોંપતી "વલસાડ રેલ્વે પોલીસ (જી.આર.પી.)"
@GujaratPolice@CMOGuj@sanghaviharsh@Grp_Vadodara
@xvigilante007@RailwaySeva@rpfwr1@rpfwrbct@rpfpcbl Thank you for the information. Valsad GRP and Railway Protection Force (RPF) conducted a joint operation and arrested the persons transporting illegal liquor. Action has been taken under Section 65(AA) of the Prohibition Act.
@Grp_Vadodara@rpfwrbct@rpfwr1@RailwaySeva@7TVBharatLive It is hereby submitted that the areas of Umergaon and Karmbeli fall under the jurisdiction of Vapi GRP. You are respectfully requested to kindly look into the matter and take necessary action accordingly.
@Vapi_GRP
ભારત સરકારશ્રી દ્વારા બનાવેલ ત્રણ નવા ફોજદારી કાયદાની જનજાગૃતિ માટે વલસાડ રેલ્વે પોલીસ દ્વારા ચિત્ર,ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. નીચે આપેલ લીંક/ક્યુઆર કોડની મદદથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
link:https://t.co/qo79jgZZwX
@sanghaviharsh@CMOGuj@GujaratPolice