@Jamawat3 ભલે જે કાઇ હોય પણ શાળામાં સફાઇકામદાર રાખવાં કે વિદ્યાર્થી પાસે કરાવી એ બાબતે ચર્ચાની જરુર છે. શિક્ષકને શું કરવું એનો ક્યાલ આવે..ઓછા પગારમાં સફાઇ કામદાર દરરોજ લાવવો પણ મુશ્કેલ હોય.....
@Jamawat3 આપડે આપડા ઘરમાં સફાઇ નથી કરતાં? તો આ સ્કૂલ છે તો શું ના કરવાની ૩૦ મિનિટની હોય આખો દિવસ તો ના હોય, એમા શું ખોટું છ.આવો જ ફોટો જો જાપાન નો કે અન્ય દેશનો હોત તો આપડે જ પાછા આગળ આવી ને કે'ત કે બાળપણથી જ સફાઇના ગુણ વિકસાવામાં આવે છે.
@AtulTiwari90@nidhirpatel6 એક સભા માટે લાખોનો ડોમ તૈયાર કરવામાં આવે છે હજારો બસો દોડાવામાં આવે છે અને સરકારી ખર્ચે જ થાય છે એવું નથી કે આ બધું તમને ખબર નથી.બધી ખબર હોવા છતાં ત્યાં તમે બોલી નથી શકતા અને કર્મચારીની વાત આવે એટલે તમને તરત જીભ આવી જાય છે. કમજોર વ્યક્તિ ને ટારગેટ કરવામાં બહાદુરી નથી પાવરફુલ ને