અમે શરૂ કર્યું એક નવા જલમંદિરનું નિર્મ��ણ.
બનાસકાંઠાના ધાનેરાનું શેરાગામ.
માં રેવાનાં પાણીનો લાભ આ વિસ્તારને નથી મળ્યો એટલે તળાવો પાણી માટેનો મોટો આધાર.
ગામમાં ચાર તળાવ. ખેડૂત 280 થી વધુ અને બોરવેલ 150 થી વધુ. સ્થિતિ જોતા તળાવ ઉપરાંત ખેતતલાવડી કરવાનું પણ આયોજન
@PMOIndia