માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબશ્રીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ તમામ મંત્રીશ્રીઓને ખૂબ ખૂબ શુભકામના.
💐💐💐💐💐
#ભાજપની_ડબલ_એન્જિન_સરકાર#VCE
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 ���ી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE#હડત��ળ #પગાર
@narendramodi @AmitShah @CMOGuj
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગ�� છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE
@Bhupendrapbjp આજે હડતાળનો 23 મોં દિવસ.
સરકાર ગ્રામ પંચાયત #VCE માટે ભેદભાવ રાખીને બેઠી હોય એવુ લાગે છે..
#VCE છેલ્લા 16 વર્ષથી સરકાર સાથે છે અને આવનાર વર્ષોમાં પણ સરકાર સાથે જ રહેશે. સરકાર જલ્દી માંગણીઓનું નિરાકરણ લાવે એવી વિનંતી.
#VCE#હડતાળ#Gujarat
@brijeshmeja1 @CMOGuj
રાજ્યભરમાં વી.સી.ઓપરેટરોની ચાલી રહી છે હડતાલ
ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઠપ્પ
મગફળીનો પાક તૈયાર થયો હોવાથી ખેડૂતો પરેશાન
ઓપરેટરોનો પગાર અને ઈ-ગ્રામ પોલિસીને લઈ માંગ
#Gujarat#Rajkot#VC
@narendramodi जी हम Gujarat के ग्राम पंचायत #VCE अपने जीवन निर्वाह के लिए पगार मागते है। मगर Gujarat Govt कुछ भी निर्णय नहीं ले रहीं है।
हमारा शोषण हो रहा है और @Bhupendrapbjp चुप्प बैठे हुए है। हमे न्याय कोन देगा??
आज १४००० परिवार आर्थ��क संकट से जूझ रहा है। हमे न्याय दो
#VCE
@narendramodi जी बडे़ दुःख के साथ कहेना पड़ता है की ग्राम पंचायत #VCE को @Bhupendrapbjp की Gujarat सरकार न्याय नहीं दे पाई।
सरकार के साथ #VCE पीछले 16 साल से जुड़े हुए है। मगर @BJP4Gujarat की सरकार सही मायने में न्याय देने में असफल रही है।
हमारी मांग पगार है।
#VCE#हड़ताल