વિશ્વના એકમાત્ર અભિનેતા જેમના નામે એક વર્ષમાં આઠ બેક ટુ બેક હિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ છે.
ભારતીય સિનેમાને વિશ્વફલક પર લોકપ્રિય બનાવનાર અને સાદગીસભર સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્રના શ્વાસ થંભી ગયા પણ તેમનો અભિનય સદા જીવંત રહેશે
ગામડુ, ખેતી અને ખેડૂતના કલ્યાણ માટે પોતાનું જીવન જનસેવામાં સમર્પિત કરનારા સૌના પ્રેરણાસ્ત્રોત એવા આદરણીય શ્રી કેશુભાઈ પટેલ (બાપા)ને જન્મજયંતીએ ભાવપૂર્વક નમન.
આપણા માટે જોવા જેવી ફિલ્મ : ટૂરિસ્ટ ફેમિલી
મારધાડ, કાપાકૂપી, થ્રિલર અને વાયલન્સ એન્ટરટેનમેન્ટ જેનરની ફિલ્મ આપણને વધુ જોવી ગમતી હોય ટૂરિસ્ટ ફેમિલી ફિલ્મ આપણે આપણા માટે જોવા જેવી છે.
માનવતા, લાગણી અને સંબંધોમાં આંખો ભીંજવી દેતી હળવા હાસ્ય સાથેની કથા આપણને મનુષ્ય બનવા તરફ લઈ જાય છે
दिल्ली के दिल में मोदीजी, जनता ने किया भ्रष्टाचार पर अंतिम प्रहार!
दिल्ली की जनता ने झूठ, धोखे और भ्रष्टाचार के ‘शीशमहल’ को ढहाकर एक नई राजनीति की इबारत लिख दी है। वादाखिलाफ़ी करने वालों को जो सबक दिल्ली ने सिखाया है, वह पूरे देश में गूंजेगा।
यह केवल चुनावी जीत नहीं, बल्कि एक नए युग की शुरुआत है—विकास, विश्वास और सुशासन का युग!
બગસરા જેવા એક નાના તાલુકા મથકે સહકારી
મંડળીના માધ્યમથી એક શિક્ષિત યુવાને “નારી ગૌરવ લોન યોજના” દ્વારા લગભગ ૪૦૦ જેટલી બહેનોને નાનો મોટો વ્યવસાય કરી શકે તે માટે ૨ કરોડ રૂ. નું ધિરાણ કર્યું છે તેવી માહિતી મને મળી એટલે “ગરીબોના બેન્કર” તરીકે ઓળખાતા અને ૨૦૦૬ માં નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા બાંગ્લાદેશના પ્રોફેસર મોહમ્મદ યુનુસનું સ્મરણ થયું જેણે ૨૦ લાખ નાના અને ગરીબ લોકોને ૨.૧ અબજ ડોલરનું ધિરાણ કરેલ જે પૈકી ૯૪% લોન મહિલાઓને આપેલ અને દુનિયાને માઇક્રોફાઇનાન્સનો નવો કન્સેપટ આપ્યો.
પોતે ઉભી કરેલ સહકારી મંડળીના વહીવટમાં અને વિકાસમાં પૂરો સમય ફાળવી શકે તે માટે શિક્ષક તરીકેની સલામત સરકારી નોકરીમાંથી રાજીનામુ આપી દેનાર ઘંટીયાણ ગામના (તા. બગસરા) અનિલ વેકરીયાએ ટૂંકા સમયમાં તેમણે પોતે ઉભી કરેલ સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીનો જબરદસ્ત વિકાસ કર્યો છે. મંડળીની બ્રાંન્ચોની ઓફિસોના આધુનિક બિલ્ડીંગો, મલ્ટીનેશનલ બેન્કોને શરમાવે તેવા છે.
૯ /૧૧ /૨૦૨૩ ના રોજ આ ઝડપથી વિકસિત થઇ રહેલ આ મંડળીની મુખ્ય ઓફિસની મેં મુલાકાત લીધી.
@narendramodi@AmitShah@PRupala@Bhupendrapbjp@mansukhmandviya@CRPaatil@Dileep_Sanghani@ikaushikvekaria@RaghavjiPatel@ratnakar273@JvKakadiya3
આત્મનિર્ભર ભારતના પ્રણેતા, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayModiji