Ye meri.. tata tiago..gadi he..Gj 21 6280 ..is..gadi me..pehle se hi cng ka problem he..3 years me..cng par chala tehi..cng par gadi chlani bandh ho jati he..or..petrol pe a..jati he..me. problem.. navsari kai bar dikhaya lekin..solve..hota hi nahi..tata ki..gadi..mat lena.
@Janak_Sutariyaa@Janak_Sutariyaa
Bhai થાળી અને વાટકા પેલા, લેબ ટેક ના હાથમાં જે RT PCR સળી (swab) આવિ, એ ને પણ યાદ કરો કોઈદી તમારી પોસ્ટ માં એવી વિનંતી.
જે કોવિડના કપરા કાળમાં સૌથી આગળ હતા, એને પણ કંઈક ન્યાય આપો.
@irushikeshpatel@narendramodi#Guj_Gov_Laboratory_tech_strike
માનનીય આરોગ્ય મંત્રીશ્રી MPHW અને FHW ની આક્રમક હડતાલ ના કારણે તેમના પ્રશ્નો નુ સમાધાન આપો ત્યારે લેબોરેટરી ટેકનીશ્યન સંવર્ગ ના પડતર પ્રશ્નો નુ સમાધાન પણ કરજો અમે તમારી અપીલ ને માન આપી અમારી ભુખ હડતાલ સમેટી લીધી છે.