@Nitinbhai_Patel@imBhupendrasinh @vijayrupanibjp@vibhavariben સર, પ્રાથમિક શિક્ષકો ને ખુશી આપી તેમ ૩૧/૩/૨૦૧૬પછી ના શિક્ષણ સહાયકો ને બિનશરતી ફાજલ નુ રક્ષણ નો પરિપત્ર જલદી કરાવી આપો તેવી નમ્ર વિનંતી🙏
@VidhyashriP@vijayrupanibjp આદરણીય સાહેબશ્રી,31/03/2016 પછી શિક્ષણ સહાયકોની સરકાર દ્વારા જે પારદર્શક ભરતી કરવામાં આવેલ છતાં તેઓને #બિનશરતી_કાયમી_ફાજલ_રક્ષણ આપેલ નથી.અમારી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવેલ છે, તો આપ શ્રી બિનશરતી કાયમી ફાજલનું રક્ષણ આપી,15મી ઓગષ્ટની અમને ભેટ આપો.
@SonagraMahendr1@VidhyashriP@vijayrupanibjp આદરણીય સાહેબશ્રી,31/03/2016 પછી શિક્ષણ સહાયકોની સરકાર દ્વારા જે પારદર્શક ભરતી કરવામાં આવેલ છતાં તેઓને #બિનશરતી_કાયમી_ફાજલ_રક્ષણ આપેલ નથી.અમારી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવેલ છે, તો આપ શ્રી બિનશરતી કાયમી ફાજલનું રક્ષણ આપી,15મી ઓગષ્ટની અમને ભેટ આપો.