🌟 A Reality of Government Jobs in Gujarat 🌟
In Gujarat, every newly recruited government employee has to work on a fixed salary for the first 5 years.
During this period, employees dedicate their energy and skills to serve the public, but their financial growth remains limited.
Only after completing these 5 years, they become eligible for the regular pay scale.
This policy impacts not only the employees’ stability but also their families, dreams, and motivation.
👉 It’s time to reflect:
Shouldn’t the dedication and hard work of our youth be recognized from day one?
#Remove5yearFixpay
#Gujarat
#GovernmentJobs
#FixedPay
#YouthVoice
#PolicyChange
@RahulGandhi@AmitChavdaINC@GenibenThakor@jigneshmevani80@INCGujarat@INCIndia@ravish_journo@dhruv_rathee
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
ચેતાતંત્ર પણ સંદેશા દ્વારા શરીર નાં દરેક કાર્યો યોગ્ય સમયે યોગ્ય રીતે કરે છે પરંતું આ સરકારનું તંત્ર ડબલ એન્જિન નું હવા છતાં કોઈ પણ કર્યો યોગ્ય સમયે કે યોગ્ય રીતે થતાં નથી.
#Remove5yearFixpay
17 સપટેમબરે સાહેબ 75 વષૅ ના થાય છે તો સરકારશ્રી વર્ષોથી ચાલી આવતી આ ગેરબંધારણીય નીતિ નાબૂદ કરે જેથી કર્મચારીઓ પોતાની પારિવારિક,સામાજિક અને સરકારની ફરજ સારી રીતે અદા કરી શકે.
#Remove5yearFixpay
શિક્ષણ-આરોગ્ય જેવી પ્રાથમિક સેવા ઓ ગુમાવી રહ્યો છે સામાન્ય માણસ…
ગુજરાતમાં હજારો સરકારી શાળાઓ બંધ, હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે જેના લીધે ગરીબ તેમજ મધ્યવર્ગના બાળકોનો શિક્ષણનો હક્ક છીનવાઈ રહ્યો છે.
ગામડાં-શહેરોની હોસ્પિટલો સ્ટાફ વગર ખાલી પડી છે, મોટા શહેરોમાં ખાનગીકરણથી સારવાર આસમાને પહોંચી છે.સરકાર માટે શિક્ષણ અને આરોગ્ય જાણે વેપારનું સાધન બની ગયું છે.
આ ખુલ્લી લૂંટ અન્યાય સામે અવાજ ઉઠાવવા ચલો ગાંધીનગર….
તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
સમય: સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ: ગાંધીનગર
ગુજરાતમાં લાખો યુવાનો અને કર્મચારીઓ ફિક્સ પગાર ની ગેરવ્યવસ્થા, કોન્ટ્રાક્ટ પ્રથાની અન્યાયી શરતો અને આઉટસોર્સિંગ ના શોષણ હેઠળ પીસાઈ રહ્યા છે.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT