આજે યુવરાજસિંહ જાડેજા- વિદ્યાર્થી નેતા ની ધરપકડ કરવામા આવીછે જે તદન ગેરવ્યાજબી છે જે લોકો પ્રમાણિક રીતે શાસન વ્યવસ્થા મા આવવા મહેનત કરેછે તેઓના ન્યાય માટે લડેછે તેવા લાખો બેરોજગાર યુવાનો એ અત્યારે સંગઠીત થઈ તેઓને છોડી મુકવા કાર્યરત થવુ ઘટે, જેથી તાત્કાલીક તેઓ મુક્ત થઇ શકે