આદિવાસી સમાજનો અવાજ દબાવવા ED પાર્ટીએ ગુજરાતના સૌથી લોકપ્રિય આદિવાસી નેતા @Chaitar_Vasava ને જેલની સજા કરાવવાનું કાવતરું કર્યું.
ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ આનો બદલો લેશે. ED પાર્ટી દેશભરમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે, અને તેની શરૂઆત ગુજરાતમાં થશે.
@ipathak25
भाजपा ने चैतर वसावा का मनोबल तोड़ने के बहुत प्रयास किए - उनका केस तत्काल चला कर सजा दी गई और भाजपा में आने की ऑफर भी दी गई, लेकिन चैतर वसावा कभी भाजपा से डरे नहीं ओर ना कोई लालच के आए।
चैतर वसावा डरने वाले नहीं, जनता के लिए लड़ने वाले इंसान हैं। हम कानूनी रास्ता अपनाएंग�� और हाई कोर्ट से सुप्रीम कोर्ट तक जाएंगे।
#I_support_Chaitar_Vasava
#ચૈતર_ડરશે_નહીં
@Chaitar_Vasava
ED पार्टी ने षड्यंत्र करके गुजरात के बेहद लोकप्रिय नेता चैतर वसावा को सात साल की जेल करवा दी। गुजरात की जनता इसका बदला ल��गी। AAP गुजरात प्रभारी @AapKaGopalRai जी की महत्वपूर्ण प्रेसवार्ता | LIVE https://t.co/R0HzFeeTmp
ભાજપ છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવવાના અને પાર્ટીને તોડવાના પ્રયાસ કરી રહી છે.
AAP ધારાસભ્ય @Chaitar_Vasava ની સત્તત વધતી લોકપ્રિયતા ભાજપને ખૂબ ડરાવી રહી હતી, એમાંય જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મળેલી જીત ભાજપને ખૂબ ખુચી છે.
ચૈતરભાઈ વસાવાનો અવાજ દબાવવા તેમણે એક ખોટા કેસમાં ફસાવી સજા કરવામાં આવી છે ત્યારે અમે આગળની કાયદાકીય પ્રક્રિયા પર કામ કરી ચૈતરભાઈ નિર્દોષ જાહેર થાય તે માટે કામ કરીશું.
@KhavaHemat
AAP ધારાસભ્ય @Chaitar_Vasava ને જેલમાં મોકલવાનું કાવતરું કરી ભાજપે આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, આદિવાસી સમાજ ભાજપને ક્યારેય માફ નહીં કરે 💯
@isudan_gadhvi
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે આદિવાસી સમાજનો એક અવાજ છે.
આદિવાસી સમાજના અવાજને દબાવવા આ ભાજપની સરકારે ચૈતરભાઈને એક ખોટા કેસમાં ફસાવી તેમને જેલમાં મોકલવાનું કાવતરું કર્યું છે.
આજે જ્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે તમામ આદિવાસી સંગઠનોને આના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
આમ આદમી પાર્ટી @Chaitar_Vasava ના સમર્થનમાં આ લડત મજબૂતીથી લડશે.
- @PravinRam_
ફ્રન્ટલ સંગઠન પ્રમુખ AAP ગુજરાત
જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે ભાજપના નેતાઓ ડબલ અને ટ્રિપલ એન્જિન સરકારના રાજમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતા હોય છે,
આજે ગુજરાતના મહિલા સુરક્ષાની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે જાણો👇
@Payalpatelaap
पंजाब के कोने-कोने में हमारी सरकार के कामों की चर्चा हो रही है.. 4 साल के बाद भी सरकार के प्रति एंटी-इनकंबेंसी नहीं, बल्कि प्रो-इनकंबेंसी है।
मुझे भरोसा है कि आगामी विधानसभा चुनाव में आम आद��ी पार्टी बहुत अच्छा प्रदर्शन करेगी।
NEET ���ેપરલીક ના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જેનાથી વિધાર્થીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે.
વર્ષો સુધી મહેનત કરીને જે વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમની મહેનત પર પાણી ફેરવાયું છે, વિધાર્થીઓના માતા - પિતા પણ ખૂબ પરેશાન છે.
પંજાબની AAP સરકારે આ કપરા સમયમાં તમામ વિધાર્થીઓને મદદરૂપ થવા નિર્ણય કર્યો છે કે હવે યોજાનાર NEET ની પરીક્ષામાં પંજાબમાં વિધાર્થીઓ માટે 20-22 જૂન સુધી બસ સુવિધા સંપૂર્ણ પણે મફત રહેશે.
ગુજરાતના વિધાર્થીઓની પણ માંગ છે કે ભાજપ સરકાર NEET ની પરીક્ષા દરમિયાન ગુજરાતમાં વિધાર્થીઓ માટે સુધી બસ સુવિધા મફત કરે.
હું પણ ગુજરાત સરકારને વિનંતી કરું છું કે વિધાર્થીઓની માંગ તરફ ધ્યાન દોરે અને NEET પરીક્ષા દરમિયાન બસ સુવિ���ા મફત કરીને વિધાર્થીઓને આર્થિક રાહત આપવાનું કામ કરે.
आज बहुत सारे लोगों का संदेश मेरे जन्मदिन की सुभकामनाओं को लेकर आ रहा है !!!
आप सभी का प्यार है !
मगर आज मेरा जन्मदिन नहीं है !
10 January को है !
फिर भी आप सभी के बहुत सारे प्यार के लिए सुक्रिया !
छोटा उदयपुर जिले में स्थानीय निकाय चुनाव में BJP कैंडिडेट की हार और आम आदमी पार्टी के कैंडिडेट की जीत के बाद धमोड़ी गाँव में BJP समर्थक JCB लेकर आए और गाँव का मुख्य RCC रोड को खोद डाला।
@AamAadmiParty@AAPGujarat
देखिए किस तरह से आम आदमी पार्टी के रिहा हुए विधायक महराज मलिक का हर जगह जबरदस्त स्वागत हो रहा है।
आम आदमी पार्टी के नेताओं को गिरफ्तार करना बीजेपी को बहुत महंगा पड़ने वाला है।